યશનું નિધન થતાં લીલાવતી હૉસ્પિટલે ઉમટ્યું બૉલીવુડ
મુંબઈ, 22 ઑક્ટોબર : રોમાંસના બાદશાહ યશ ચોપરાનિધનના સમાચાર મળતાં જ આખું બૉલવુડ તેમને જોવા મુંબઈની લીલાવતી હૉસ્પિટલે ઉમટી પડ્યુ હતું.

યશ ચોપરાનો અંતિમ સંસ્કાર આજે બપોરે ત્રણ વાગ્યે મુંબઈમાં કરવામાં આવશે. દક્ષિણ મુંબઈના ચંદનવાડી શ્મશાન ઘાટે તેમને મુખાગ્નિ આપવામાં આવશે. તેમના
જાણીતાં ફિલ્મ નિર્માતા યશ ચોપરાએ રવિવારનું રવિવારે સાંજે પાંચ વાગ્યે મુંબઈની લીલાવતી હૉસ્પિટલે અવસાન થઈ ગયુ હતું. તેઓ ડેંગ્યુની બીમારીથી પીડાતા હતાં અને છેલ્લા નૌ દિવસથી હૉસ્પીટલમાં સારવાર લઈ રહ્યાં હતાં. તેઓ 80 વર્ષના હતાં.
યશ ચોપરાની તબીયત 11મી ઑક્ટોબરની રાતથી જ થોડીક ખરાબ હતી. 12મીએ સવારે તેમની તબીયત વધુ લથડતાં 13મી ઑક્ટોબરે બપોરે તેમને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.












Click it and Unblock the Notifications
