For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photos: 'પાવર' માટે આ શું કરી બેઠી પ્રિયંકા ચોપડા

|
Google Oneindia Gujarati News

[તસવીરો] ઘબરાશો નહીં પ્રીયંકાએ એવું કંઇ નથી કર્યું. બસ એ તો થોડી ડાર્ક અને ડર્ટી થઇ ગઇ છે. પ્રિયંકાએ હાલમાં જ વોગના પાવર ઇશ્યૂ માટે એક ફોટોશૂટ કરાવ્યું છે અને તે દેશની સૌથી શક્તિશાળી મહિલાઓની સૂચિમાં સામેલ થઇ ગઇ છે.

આમતો તેની હાલની રિલીઝ ફિલ્મ દિલ ધડકને દોમાં પ્રિયંકાએ જે પ્રકારે મહિલા શક્તિને પ્રોત્સાહન આફ્યું છે તેનાથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે આપણે કોઇનાથી ડરવાની જરૂર નથી. આપણને પોતાના માર્ગો ખુદ બનાવતા આવડે છે. ભલે તે થોડું ડાર્ક અને ડર્ટી કેમ ના થવું પડે.

આવો જોઇએ પ્રિયંકા ચોપડાને કે તેણે વોગ માટે પોતાના મેકઅપ સાથે શું કોમ્પ્રોમાઇઝ કર્યું છે.

બ્લેક એન્ડ વ્હાઇટ

બ્લેક એન્ડ વ્હાઇટ

પ્રિયંકાએ હાલમાં જ વોગના પાવર ઇશ્યૂ માટે એક ફોટોશૂટ કરાવ્યું છે

નટખટ પ્રિયંકા

નટખટ પ્રિયંકા

વોગ માટે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોશૂટમાં પણ પ્રિયંકા ચોપડા નટખટ અંદાજમાં જોવા મળી.

બંધ ગળાનો કોટ

બંધ ગળાનો કોટ

બંધ ગળાના કોટમાં પણ પ્રિયંકા પોતાનો પ્રભાવ પાડવામાં સફળ રહી છે

પ્રિયંકાનું વોગ માટે ફોટોશૂટ

પ્રિયંકાનું વોગ માટે ફોટોશૂટ

ઘબરાશો નહીં પ્રીયંકાએ એવું કંઇ નથી કર્યું. બસ એ તો થોડી ડાર્ક અને ડર્ટી થઇ ગઇ છે.

શક્તિશાળી પ્રિયંકા ચોપડા

શક્તિશાળી પ્રિયંકા ચોપડા

પ્રિયંકાએ હાલમાં જ વોગના પાવર ઇશ્યૂ માટે એક ફોટોશૂટ કરાવ્યું છે અને તે દેશની સૌથી શક્તિશાળી મહિલાઓની સૂચિમાં સામેલ થઇ ગઇ છે.

English summary
PHOTOS: Priyanka Chopra goes dark and dirty for power. View Pics from her latest photoshoot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X