Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : યોજાઈ રહ્યો છે કૅટનો સ્વયંવર : કુંવારાઓ પહોંચી જાવ!

મુંબઈ, 8 માર્ચ : સૌંદર્યના જલવા તો આપે ઘણી વખત જોયા હશે, પણ હવે જોવા મળશે સૌંદર્યની માયાજાળ. એક એવી માયાજાળ કે જે જોઈને આપને પોતાની આંખો પર વિશ્વાસ નહીં થાય. જરા વિચાર કરો કે જો અમે આપને કહીએ કે બૉલીવુડના સેક્સી ગર્લ કૅટરીના કૈફ સ્વયંવર રચવાનાં છે, તો આપ વિશ્વાસ કરશો?

પરંતુ આપે વિશ્વાસ કરવો જ રહ્યો. હા જી, કૅટરીના કૈફ સ્વયંવર કરવા જઈ રહ્યાં છે. તો જેટલા પણ કુંવારાઓ છે, તેમના માટે કૅટને પરણવાની આ ઉત્તમ તક છે. જોકે કૅટરીના કૈફ જ્યારે સ્વયંવર રચતા હોય, તો તેમના પરણવાની કતાર લગાવનારાઓમાં રણબીર કપૂરનો પણ સમાવેશ ચોક્કસ થવો જોઇએ, કારણ કે છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી રણબીર કપૂર અને કૅટરીના કૈફના અફૅરની ચર્ચાઓથી બૉલીવુડ ગાજતુ રહ્યું છે. કૅટરીના છેલ્લે ધૂમ 3 જેવી હિટ ફિલ્મમાં દેખાયા હતાં.

જો રખે ચૂકતાં. અમે ખુલાસો કરી દઇએ કે કૅટરીના કૈફે આ સ્વયંવર રચ્યો છે એક જાહેરખબર માટે, જુઓ તસવીરો :

કૅટરીનાનો સ્વયંવર

કૅટરીનાનો સ્વયંવર

કૅટરીના કૈફે તાજેતરમાં સ્વયંવર રચ્યો છે.

કૅટરીનાનો સ્વયંવર

કૅટરીનાનો સ્વયંવર

કૅટરીનાએ આ સ્વયંવર દરમિયાન દુલ્હન તરીકે સોળે શણગાર સજ્યાં છે.

કૅટરીનાનો સ્વયંવર

કૅટરીનાનો સ્વયંવર

કૅટરીનાએ હકીકતમાં એક જાહેરખબર માટે સ્વયંવર રચ્યો છે.

કૅટરીનાનો સ્વયંવર

કૅટરીનાનો સ્વયંવર

કૅટરીના કૈફ કોનો ઇંતેજાર કરી રહ્યાં છે?

કૅટરીનાનો સ્વયંવર

કૅટરીનાનો સ્વયંવર

કૅટરીનાની આંખોમાંથી ડોકાઈ રહ્યો છે કોઇકનો ઇંતેજાર.

કૅટરીનાનો સ્વયંવર

કૅટરીનાનો સ્વયંવર

ક્યાંક રણબીર કપૂરનો ઇંતેજાર નથીને?

કૅટરીનાનો સ્વયંવર

કૅટરીનાનો સ્વયંવર

જોકે રણબીર કપૂર સાથે બ્રેક-અપના સમાચાર પણ ખૂબ ગાજ્યાં છે. એટલે કદાચ તેઓ તેમનો ઇંતેજાર ન પણ કરતાં હોય?

કૅટરીનાનો સ્વયંવર

કૅટરીનાનો સ્વયંવર

કૅટરીના કૈફે આ સ્વયંવર માટે સોળે શણગાર કર્યાં છે.

કૅટરીનાનો સ્વયંવર

કૅટરીનાનો સ્વયંવર

તસવીરોમાં ભલે કૅટ કોઇકનો ઇંતેજાર કરતાં હોય, પણ થોડાક દિવસ અગાઉ તેઓ કહી ચુક્યાં છે કે તેઓ હાલ લગ્ન કરવાનો ઇરાદો નથી ધરાવતાં.

કૅટરીનાનો સ્વયંવર

કૅટરીનાનો સ્વયંવર

ખેર, હકીકતમાં કૅટને ઇંતેજાર હતો સ્લાઇસનો. હા જી, કૅટરીના કૈફ સ્લાઇસના બ્રાંડ એમ્બેસેડર છે.

કૅટરીનાનો સ્વયંવર

કૅટરીનાનો સ્વયંવર

કૅટરીના કૈફે આ જાહેરખબરના શૂટિંગ માટે દુલ્હનનો અવતાર ધર્યો હતો.

કૅટરીનાનો સ્વયંવર

કૅટરીનાનો સ્વયંવર

આ જાહેરખબરમાં કૅટરીના કૈફ ડોલીમાં આવતા દેખાશે.

કૅટરીનાનો સ્વયંવર

કૅટરીનાનો સ્વયંવર

કૅટરીના કૈફ તાજેતરમાં જ ધૂમ 3 ફિલ્મમાં દેખાયા હતાં.

કૅટરીનાનો સ્વયંવર

કૅટરીનાનો સ્વયંવર

ધૂમ 3 ફિલ્મ સુપર હિટ રહી હતી અને તેનો શ્રેય આમિર ખાન ઉપરાંત કૅટની હૉટનેસને પણ આપવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X