Pic: દરિયા કિનારે શાહરૂખ અને અબરામનો ફનટાઇમ
શાહરુખ ખાન પોતાની પત્ની ગૌરી ખાન અને નાના બેટા અબરામની સાથે હાલમાં જ એક રિસોર્ટના લોન્ચિંગ પર પહોંચ્યા હતા. આ રિસોર્ટ ગૌરી ખાન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું.
જોકે ગૌરી અને શાહરૂખની તો ઘણી તસવીરો આપણે જોઇ છે. પરંતુ અત્રે અમે આપને બતાવી રહ્યા છીએ શાહરૂખ અને ક્યૂટ અબરામની તસવીર. જ્યાં બંને દરિયા કિનારા પર બેઠા બેઠા મજાની પળો માણી રહ્યા છે.














Click it and Unblock the Notifications
