PIC OF THE DAY: ધોનીને ખુરશી સાથે બાંધીને મજા કરતા શાહરુખ-દીપિકા

[PIC OF THE DAY] ક્રિકેટ અને બોલીવુડ હંમેશા સાથે સાથે લાઇમલાઇટમાં જોવા મળ્યું છે, અને જ્યારે બંને એક સાથે મળી જાય છે તો થાય છે જોર દાર એંટરટેઇનમેન્ટ. એવું જ સોલિડ અને ફુલ ઓન એંટરટેઇનમેંટ હતું આઇપીએલનો આઇડિયા. ત્યારબાદ ક્રિકેટર્સ પણ સુપરસ્ટાર થઇ ગયા અને તેમના વિશે ફેન્સને બીજું ઘણું બધુ જાણવા મળ્યું.

dhoni shahrukh
આજે ભલે ઇન્ડિયા સેમીફાઇનલમાં હારી ગઇ પરંતુ ધોની ફેવરિટ છે અને ફેવરિટ જ રહેશે. અમે આજે આપની સામે જે તસવીર લઇ આવ્યા છીએ તેમાં ધોની ખુબ જ બિચારા લાગી આવે છે. આમ પણ જ્યારે શાહરુખ ખાન મૂડમાં આવે છે તો કોઇને પણ નથી છોડતા.

આઇપીએલના આ ઇવેંટમાં મહેન્દ્ર સિંહ ધોનીને ખુરશી સાથે બાંધ્યા બાદ દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાને તેમની ઘણી મજા લીધી. જોકે ધોનીએ પણ તેમનો ભરપૂર સાથ આપ્યો.

જોકે ધોની દીપિકાને સાથે જોઇને એ જમાનાની યાદ ચોક્કસ આવે છે જ્યારે દીપિકા પાદુકોણ, યુવરાજ સિંહ અને મહેન્દ્ર સિંહ ધોનીનું બોડિંગ જોવા લાયક હોય છે. જુનું બોલીવુડ અને જુની ક્રિકેટ હંમેશા વધારે મજેદાર રહેશે.

dhoni
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X