Pics: શું 'જઝ્બા'માં આટલી સુંદર દેખાય છે ઐશ્વર્યા!

શું ઐશ્વર્યા રાય ખરેખર ધમાકેદાર કમબેક કરવાની છે. જેટલી સુંદર તે આ તસવરીઓમાં દેખાઇ રહી છે, તેનો કોઇ જવાબ નથી. ઐશ્વર્યા રાયે કર્યું છે કલ્યાણ જ્વેલર્સની સાથે એડ શૂટ અને તસવીરોને જોઇને જ આપ સમજી જશો કે અમે ઐશ્વર્યાની સુંદરતાના વખાણ કેમ કરી રહ્યા છીએ.

ઐશ્વર્યાએ એક ખૂબ જ સાધારણ સલવાર અને કમીઝ પહેરેલું છે, અને વાળ ખોલીને રાખ્યા છે. મેકઅપ પણ બિલ્કુલ ઓછો છે. તેમ છતાં ઐશ્વર્યા તસવીરોમાં સુંદર લાગી રહી છે. તસવીરોને જોઇને લાગી રહ્યું છે કે એક એડમાં ઐશ્વર્યાની સુંદરતા આટલી નિખરી રહી છે તો તે જઝ્બાથી પોતાના ફેન્સને પાછા દિવાના કરી દેશે.

જુઓ ઐશ્વર્યાનો ચાર્મિંગ લૂક તસવીરોમાં...

ઐશ્વર્યા રાય એડ શૂટ

ઐશ્વર્યા રાય એડ શૂટ

ઐશ્વર્યા રાયે એડ શૂટ કલ્યાણ જ્વેલર્સ માટે કર્યું છે. જેમાં તે ખૂબ જ સુંદર દેખાઇ રહી છે.

ઐશ્વર્યાનું કમબેક

ઐશ્વર્યાનું કમબેક

ઐશ્વર્યા આ જાહેરાતમાં અમિતાભ બચ્ચનને ફોન કરીને કોઇ હિંદી લાઇનનું તમિલ પુછે છે.

ઐશ્વર્યા રાય એડ શૂટ

ઐશ્વર્યા રાય એડ શૂટ

અમિતાભ બચ્ચન ઐશ્વર્યાને ખોટુ ખોટુ કહીને બનાવવાનો પ્રયત્ન કરે છે.

ઐશ્વર્યા કલ્યાણ જ્વેલર્સની એડમાં

ઐશ્વર્યા કલ્યાણ જ્વેલર્સની એડમાં

એશ્વર્યા સમજી જાય છે કે સસરા તેને બનાવી રહ્યા છે એટલે તે કહે છે કે બીજી લાઇન પર પ્રભુ સર પણ છે.

ઐશ્વર્યાનું એડ શૂટ

ઐશ્વર્યાનું એડ શૂટ

ઐશ્વર્યા કલ્યાણ જ્વેલર્સની બ્રાંડ એમ્બેસડર છે અને હાલમાં જ અમિતાભ બચ્ચન પણ આ બ્રાંડ સાથે જોડાયેલા છે.

બ્યૂટીફૂલ એશ્વર્યા

બ્યૂટીફૂલ એશ્વર્યા

ઐશ્વર્યાને આ એડમાં જોઇને ક્યાંયથી પણ નથી લાગી રહ્યું કે હમ દિલ દે ચૂકે સનમને આટલા વર્ષો વિતિ ગયા છે.

ઐશ્વર્યાના હાવભાવ

ઐશ્વર્યાના હાવભાવ

એશના હાવભાવ એટલા જ પ્રેમાળ છે જેટલા પહેલા હતા, હાલમાં તે પોતાની ઉંમર કરતા દસ વર્ષ નાની લાગી રહી છે.

તમિલ બોલતી એશ

તમિલ બોલતી એશ

આ આખી એડ ચેન્નાઇના એક સ્ટોર માટે શૂટ કરવામાં આવી અને એશ-બિગ બી બંને તમિલ બોલતા દેખાઇ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X