આલિયા, સોનમ, કેટરિના અને સનીએ બતાવ્યા હોટ પીંક બિકનીમાં ટશન!

હાલમાં ફિલ્મ શાનદારમાં રૂપેરી પડદે પહેલીવાર પિંક હોટ બિકનીમાં જોવા મળી આલિયા ભટ્ટ. ત્યારે આલિયા ભટ્ટના આ બિકની અવતારને જોયા બાદ જ્યાં લોકો આલિયાના વખાણ કરી રહ્યા છે ત્યાં જ આલિયાનું કહેવું છે કે આ નાનકડા સીન માટે તેણે કલાકો જીમમાં પરસેવા બહાવ્યા છે.

જો કે તેવું નથી કે આ પીંક હોટ બિકની ખાલિ આલિયા ભટ્ટની પ્રિય છે. અન્ય બોલીવૂડ અભિનેત્રીઓએ પણ જ્યારે આ ફેમિનાઇન કલરની બિકની પહેરીને તસવીર પડાવી છે ત્યારે તેમની સુંદરતા કંઇક ખાસ જ રીતે નીખરીને આવી છે.

ત્યારે આજે અમે તમને આલિયા ભટ્ટથી લઇને કેટરિના કૈફ અને સનિ લિયોનીથી લઇને શ્રેયા સરન સુધી તેવી અનેક જાણીતી બોલીવૂડ અભિનેત્રીઓની પિંક બિકનીમાં પાડેલી તસવીરોને બતાવવા છીએ. તો જુઓ આ ફોટોસ્લાઇડર...

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ ફિલ્મ શાનદારમાં પહેરી છે આ ક્યૂટ લૂકિંગ બિકની.

સની લિયોની

સની લિયોની

તો બીજી તરફ આ પિંક બિકનીમાં સની લિયોની લાગી રહી છે સુપર હો

કેટરિના કૈફ

કેટરિના કૈફ

કેટરિના કૈફ પણ પિંક બિકનીમાં પોતાની સુંદરતાના ટશન બતાવી ચૂકી છે.

જીન્નત અમાન

જીન્નત અમાન

ત્યારે બોલીવૂડની પહેલી બિકની ગર્લ બનનાર જીન્નત અમાન પણ પિંક બિકનીમાં રૂપેરી પડદે આવી ચૂકી છે.

સોનમ કપૂર

સોનમ કપૂર

ત્યારે સ્ટાઇલ દિવા સોનમ કપૂર પણ ટૂ પીશ બિકનીમાં પોતાની સુંદરતા બેવકૂફિયા ફિલ્મમાં બતાવી હતી.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરાએ તેના મોડલિંગ અને મિસ વર્લ્ડના દિવસોમાં પહેરી હતી આ પિંક બિકની.

લારા દત્તા

લારા દત્તા

તો એક્સ મિસ યુનિવર્સ લારા દત્તાએ પણ સ્વિમિંગ શૂટ રાઉન્ડમાં પહેરી હતી પિંક બિકની.

સુરવિન ચાવલા

સુરવિન ચાવલા

તો સુરવિન ચાવલા પણ પિંક બિકનીમાં પોતાની હુસ્નનો ઝલવો બતાવી ચૂકી છે.

એમી જેક્શન

એમી જેક્શન

સિંગ ઇઝ બિંલ્ગની લીડ સ્ટાર એમી જેક્શન પણ આ બિકનીમાં લાગી રહી છે સુપર હોટ.

લિઝા હેડન

લિઝા હેડન

તો આ પિંક કટ પીસ બિકનીમાં લિઝા હેડન પણ લાગી રહી છે સુપર હોટ

અમિષા પટેલ

અમિષા પટેલ

તો વળી અમિષા પટેલ પણ પિંક બિકનીમાં પોતાની કામણગારી અદાઓ બતાવી ચૂકી છે.

શ્રેયા સરન

શ્રેયા સરન

આ કમાણગારી દ્રશ્યમ સ્ટારે કંઇક આ રીતે કરાવ્યું હતું પીકં બિકની અને હોટ પેન્ટમાં ફોટોશૂટ.

ઇલિયાના

ઇલિયાના

ઇલિયાના ડિક્રૂઝ પર રેડ પિંક બિકનીમાં પોતાના કર્વી બોડીને કંઇક આ રીતે બતાવ્યું હતું.

અદિતી

અદિતી

અદિતી રાવે પણ હોટ પિંક બિકનીમાં કરાવ્યું છે આ ફોટોશૂટ.

એવલિન શર્મા

એવલિન શર્મા

એવલિન શર્માએ પણ ડાર્ક પિંક બિકનીમાં કંઇક આ રીતે પોતાની ખૂબસૂરતીને ઝલકાવી છે.

તમન્ના

તમન્ના

તો વળી તમન્નાએ પણ પિંક બિકનીમાં કંઇ આ રીતે તેની અદાઓના ટશનને બતાવ્યું છે.

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણનો આ છે પિંક બિકની અવતાર જેમાં તે લાગી રહી છે સુપર હોટ.

ઉર્વશી

ઉર્વશી

અભિનેત્રી ઉર્વશી શર્માએ પણ તેની એક ફિલ્મમાં આ ક્રોપ બિકની પહેરી હતી.

સાઇ

સાઇ

તો હંટરની એક્ટ્રેસ સાઇ પણ તેના કર્વી બોડીને પિંક બિકનીમાં કંઇક આ રીતે બતાવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X