Love In Sydney : પૂરબહાર ખીલ્યો છે અનુષ્કા-વિરાટનો Romance!

મુંબઈ, 8 જાન્યુઆરી : આખી દુનિયા જાણે છે કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી સતત એક-બીજાનો સાથ માણી રહ્યાં છે. બંનેએ એક-બીજાના સાથની પુષ્ટિ કરી નાંખી છે. તેઓ ઑસ્ટ્રેલિયામાં પોતાનો ક્વૉલિટી ટાઇમ પસાર કરી રહ્યાં છે.

એક બાજુ ભારતીય ક્રિકેટ ટીમની ટેસ્ટ મૅચોમાં હાલત ખરાબ છે. છેલ્લી ટેસ્ટમાં તો વિરાટ કોહલી જ કૅપ્ટન છે અને ટીમની હાલત ખરાબ છે, તો બીજી બાજુ પીકે ફિલ્મની શાનદાર સફળતાથી ઉત્સાહિત અનુષ્કા શર્મા પોતાના પ્રેમી વિરાટની પાછળ ઑસ્ટ્રેલિયામાં જ છે. વિરાટ-અનુષ્કા ઑસ્ટ્રેલિયામાં ખૂબ મસ્તી કરી રહ્યાં છે. બંને હાલ સિડની ખાતે છે.

ચાલો બતાવીએ વિરાટ-અનુષ્કાની સિડની ખાતેની લેટેસ્ટ તસવીરો :

સિડનીમાં વિરાટ-અનુષ્કા

સિડનીમાં વિરાટ-અનુષ્કા

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સિડની ખાતે એક-બીજા સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરતા દેખાયાં. બંને ખુશખુશાલ જણાતા હતાં.

ક્રૂઝમાં વિરાટ-અનુષ્કા

ક્રૂઝમાં વિરાટ-અનુષ્કા

સિડની-હાર્બર ખાતે વિરાટ અને અનુષ્કા એક ક્રૂઝ પર ગયા હતાં. અનુષ્કા વ્હાઇટ ડ્રેસમાં પ્રેટી દેખાતા હતાં. અહીં ભારતીય ટીમના અન્ય સભ્યો પણ વિરાટ-અનુષ્કાની સાથે હતાં.

સાથે ભોજન

સાથે ભોજન

સિડની ખાતે ભારતીય હાઈ કમિશન તરફથી ભારતીય ક્રિકેટ ટીમ માટે યોજાયેલ ભોજન સમારંભમમાં પણ અનુષ્કાએ વિરાટ સાથે હાજરી આપી હતી.

જાદૂગરની કમાલ

જાદૂગરની કમાલ

ડિનર દરમિયાન એક જાદૂગરે પોતાની કાર્ડ ટ્રિક્સ દ્વારા વિરાટ-અનુષ્કાનું મનોરંજન પણ કર્યુ હતું.

લવ ઇન સિડની

લવ ઇન સિડની

આમ કહી શકાય કે વિરાટ-અનુષ્કા શર્માનો પ્રેમ સિડનીમાં પૂરબહારમાં ખીલી ઉઠ્યો છે.

વધુ એક તસવીર

વધુ એક તસવીર

આ તસવીર પણ સિડની ખાતેની છે. થોડાક દિવસ અગાઉની આ તસવીરમાં પણ વિરાટ-અનુષ્કાને સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરતા જોઈ શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X