બિગ સ્ટાર એંટરટેનમેંટ ઍવૉર્ડ્સ : જુઓ કમ્પ્લીટ List...

મુંબઈ, 19 ડિસેમ્બર : વર્ષ સમાપ્ત થવાની તૈયારીમાં છે અને બૉલીવુડમાં ઍવૉર્ડ્સ ફંક્શન્સ શરૂ થઈ ગયાં છે. તાજેતરમાં જ સ્ટારડસ્ટ ઍવૉર્ડ્સ યોજાયાં, તો હવે બિગ સ્ટાર્સ એંટરટેનમેંટ ઍવૉર્ડ્સ 2014નું આયોજન થયું કે જેમાં ઘણી બૉલીવુડ સેલિબ્રિટીઓને સન્માનિત કરવામાં આવી.

ઍવૉર્ડ્સ ફંક્શનની શરુઆત થતા જ ઘણી ગ્લૅમરસ બૉલીવુડ સેલિબ્રિટીઓ પોતાનું બૉડી એટિટ્યુડ શો કરતા દેખાઈ. અહીં અમે આપીરહ્યાં છે કમ્પલીટ વિનર્સ લિસ્ટ. જુઓ જરા!

શાહરુખ ખાન - હૅપ્પી ન્યુ ઈયર - બિગ સ્ટાર મોસ્ટ એંટરટેનિંગ એક્ટર (મેલ)
પ્રિયંકા ચોપરા - મૅરી કોમ - બિગ સ્ટાર મોસ્ટ એંટરટેનિંગ એક્ટર (ફીમેલ)
હૈદર - બિગ સ્ટાર મોસ્ટ એંટરટેનિંગ ફિલ્મ ઑફ ધ ઈયર
ટાઇગર શ્રૉફ - હીરોપંતી - બિગ સ્ટાર મોસ્ટ એંટરટેનિંગ ડેબ્યુ એક્ટર (મેલ)
કૃતિ સૅનન - હીરોપંતી - બિગ સ્ટાર મોસ્ટ એંટરટેનિંગ ડેબ્યુ એક્ટર (ફીમેલ)
જૅકલીન ફર્નાન્ડીઝ - જુમ્મે કી રાત... (કિક) - બિગ સ્ટાર મોસ્ટ એંટરટેનિંગ ડાન્સર
શાહિદ કપૂર - હૈદર - બિગ સ્ટાર મોસ્ટ એંટરટેનિંગ એક્ટર ઇન સોશિયલ-ડ્રામા ફિલ્મ
પ્રિયંકા ચોપરા - મૅરી કોમ - બિગ સ્ટાર મોસ્ટ એંટરટેનિંગ એક્ટ્રેસ ઇન સોશિયલ-ડ્રામા ફિલ્મ
મૅરી કોમ - બિગ સ્ટાર મોસ્ટ એંટરટેનિંગ સોશિયલ-ડ્રામા ફિલ્મ
રીતેશ દેશમુખ - એક વિલન - બિગ સ્ટાર મોસ્ટ એંટરટેનિંગ એક્ટર ઇન થ્રિલર ફિલ્મ
એક વિલન - બિગ સ્ટાર મોસ્ટ એંટરટેનિંગ થ્રિલર ફિલ્મ
અભિષેક બચ્ચન - હૅપ્પી ન્યુ ઈયર - બિગ સ્ટાર મોસ્ટ એંટરટેનિંગ એક્ટર ઇન કૉમેડી ફિલ્મ (મેલ)
અર્જુન કપૂર - ગુન્ડે - બિગ સ્ટાર મોસ્ટ એંટરટેનિંગ એક્ટર ઇન એક્શન ફિલ્મ (મેલ)
સિદ્ધાર્થ મલ્હોત્રા - હસી તો ફસી - બિગ સ્ટાર મોસ્ટ એંટરટેનિંગ એક્ટર ઇન રોમાંટિક ફિલ્મ (મેલ)
અંકિત તિવારી - તેરી ગલિયાં... (એક વિલન) - બિગ સ્ટાર મોસ્ટ એંટરટેનિંગ સિંગર (મેલ)

વધુ વિગતો જુઓ તસવીરો સાથે સ્લાઇડરમાં :

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા ગ્લૅમરસ લુકમાં પહોંચ્યા હતાં. તેઓ આગામી ફિલ્મ તેવરમાં અર્જુન કપૂર સાથે દેખાશે.

જૅકલીન ફર્નાન્ડીઝ

જૅકલીન ફર્નાન્ડીઝ

શ્રીલંકન બ્યૂટી જૅકલીન ફર્નાન્ડીઝ સુપર હૉટ જણાતા હતાં આ પિંક ડ્રેસમાં. તેમને સ્ટારડસ્ટ ઍવૉર્ડ્સ 2014માં સ્ટાઇલ દિવા ઍવૉર્ડ મળ્યો હતો.

મનીષા કોઈરાલા

મનીષા કોઈરાલા

મનીષા કોઈરાલા પણ બિગ સ્ટાર એંટરટેનમેંટ ઍવૉર્ડ્સમાં ટ્રેડિશનલ લુકમાં હાજર રહ્યા હતાં.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

બિગ બી અમિતાભને ભૂતનાથ રિટર્ન્સ માટે ઍવૉર્ડ મેળવ્યો હતો.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ બ્લૅક ડ્રેસમાં એક્સ્ટ્રીમલી સેક્સી લાગતા હતાં.

અર્જુન કપૂર

અર્જુન કપૂર

અર્જુન કપૂરે પણ હાજરી આપી હતી. તેમને ગુન્ડે માટે ઍવૉર્ડ મળ્યો હતો.

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત

સુપર ગ્લૅમરસ દેખાતા હતાં મલ્લિકા શેરાવત.

તબ્બુ

તબ્બુ

હૈદરમાં શાનદાર અભિનયના વખાણ પામનાર તબ્બુએ પણ હાજરી આપી હતી.

સુરવીન ચાવલા

સુરવીન ચાવલા

હેટસ્ટોરી 2 સાથે ડેબ્યુ કરનાર સુરવીન ચાવલાની આગામી ફિલ્મ અગ્લી છે.

ડૅઝી શાહ

ડૅઝી શાહ

સલમાન સાથે જય હો દ્વારા ડેબ્યુ કરનાર ડૅઝી શાહ પણ હાજર હતાં.

દીક્ષા સેઠ

દીક્ષા સેઠ

લેકર હમ દીવાના દિલ સાથે ડેબ્યુ કરનાર દીક્ષા સેઠ પણ આકર્ષણના કેન્દ્ર બન્યા હતાં.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરાને મૅરી કોમ માટે ઍવૉર્ડ મળ્યો હતો. તેઓ અમિતાભ સાથે ખુશી શૅર કરતા જણાય છે.

પત્રલેખા

પત્રલેખા

સિટીલાઇટ્સમાં પત્રલેખાએ રાજકુમાર રાવ સાથે શાનદાર કામ કર્યુ હતું.

ટાઇગર શ્રૉફ

ટાઇગર શ્રૉફ

હીરોપંતી માટે ઍવૉર્ડ મેળવનાર ટાઇગર શ્રૉફ ખુશ જણાતા હતાં.

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના એકદમ ડિફરંટ લાગતા હતાં. તેઓ હવે હવાઈઝાદામાં દેખાશે.

અંકિત તિવારી

અંકિત તિવારી

ગાયક તરીકે ઍવૉર્ડ હાસલ કરનાર અંકિત તિવારી.

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન

હૅપ્પી ન્યુ ઈયર માટે અભિષેક બચ્ચનને પણ સન્માનવામાં આવ્યા હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X