Pics : ધવલ વસ્ત્રોમાં ધબકાર વધારતી હસીનાઓ
અમદાવાદ, 29 જૂન : ભારતીય સિનેમા અને સૌંદર્ય એક-બીજાના પૂરક ગણાય છે અને તેમાં પણ જો હસીનાઓ ધવલ વસ્ત્રોમાં હોય, તો સોનામાં સુગંધ જેવી બાબત થઈ જાય છે.
બૉલીવુડથી લઈ દક્ષિણ ભારતીય સિને જગત સુધી તમામ પ્રકારની ફિલ્મોમાં અભિનેત્રીઓએ ધવલ વસ્ત્રો એટલે કે વ્હાઇટ આઉટફિટ્સમાં દર્શકોના દિલોના ધબકાર વધાર્યાં છે. બૉલીવુડમાં કૅટરીના કૈફ હોય કે કરીના કપૂર હોય, પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણે જેવી અભિનેત્રીઓએ અનેક ફિલ્મોમાં ધવલ વસ્ત્રો પહેરી દર્શકો ઉપર પોતાની કામણગારી કાયાનો કહેર વરસાવ્યો છે.
આવો આપણે તસવીરો વડે જોઇએ ધવલ વસ્ત્રોમાં ધબકાર વધારતી હસીનાઓ.

દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણે

કાજલ અગ્રવાલ
કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલ
કાજલ અગ્રવાલ

કરીના કપૂર
કરીના કપૂર

કરીના કપૂર
કરીના કપૂર

કૅટરીના કૈફ
કૅટરીના કૈફ

કૅટરીના કૈફ
કૅટરીના કૈફ

મેઘના રાજ
મેઘના રાજ

મેઘના રાજ
મેઘના રાજ

નીતૂ ચન્દ્રા
નીતૂ ચન્દ્રા

નીતૂ ચન્દ્રા
નીતૂ ચન્દ્રા

નીતૂ ચન્દ્રા
નીતૂ ચન્દ્રા

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા

શ્રિયા સરન
શ્રિયા સરન

શ્રિયા સરન
શ્રિયા સરન












Click it and Unblock the Notifications
