For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમુદ્રમાં કાજલ અગ્રવાલનો પતિ સાથે ડીપ ડાઈવિંગ રોમાન્સ, હનીમૂન પર બોલ્ડ થઈ અભિનેત્રી

કાજલે પોતાના પતિ ગૌતમ કિચલુ સાથે બેક ટુ બેક હનીમૂના એક નહિ પરંતુ ઘણા બધા ફોટા શેર કર્યા છે.

|
Google Oneindia Gujarati News

અભિનેત્રી કાજલ અગ્રવાલ લગ્ન બાદ સતત પોતાના લેટેસ્ટ હનીમૂન ફોટા માટે ચર્ચામાં છે. કાજલે પોતાના પતિ ગૌતમ કિચલુ સાથે બેક ટુ બેક હનીમૂના એક નહિ પરંતુ ઘણા બધા ફોટા શેર કર્યા છે. આ બધા ફોટામાં એ સ્પષ્ટ દેખાય છે કે કાજલ હનીમૂનને સંપૂર્ણપણે યાદગાર બનાવી રહી છે. પાણી વચ્ચે રોમાન્સ અને એડવેન્ચર બંનેની એક સાથે મઝા લઈ રહી છે.

પાણીની અંદર ડાઈવિંગની મઝા

પાણીની અંદર ડાઈવિંગની મઝા

કાજલ અગ્રવાલ પોતાના પતિ ગૌતમ કિચલુ સાથે માલદીવમાં હનીમૂન મનાવી રહી છે. અભિનેત્રીએ હનીમૂનના ઘણા ફોટા કાજલ અગ્રવાલે સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે. આ નવા ફોટામાં તે પાણીની અંદર ડાઈવિંગની મઝા લેતી દેખાઈ રહી છે.

પાણીની અંદર પોઝ

પાણીની અંદર પોઝ

કાજલ અહીં બોલ્ડ બિકિનીમાં જોવા મળી રહી છે. કાજલે આની સાથે ઘણા ફોટા શેર કર્યા છે. જેમાં બંને પતિ-પત્ની મળીને પાણીની અંદર પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

હનીમૂનની અપડેટ્સ

હનીમૂનની અપડેટ્સ

કાજલ અને તેના પતિ ગૌતમના આ સ્પેશિયલ મૂવમેન્ટ્સના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. કાજલ દર વખતે ફેન્સને પોતાની હનીમૂનની અપડેટ્સ આપતી રહે છે. આ સમયનો તે જોરદાર આનંદ લઈ રહી છે. કાજલ અમુક ફોટામાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

સોનૂ સૂદને ચૂંટણી પંચે બનાવ્યા પંજાબ ચૂંટણીના સ્ટેટ આઈકનસોનૂ સૂદને ચૂંટણી પંચે બનાવ્યા પંજાબ ચૂંટણીના સ્ટેટ આઈકન

English summary
Pics: Kajal Agarwal romantic diving honeymoon pics with husband gautam kitchlu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X