Pics: 'મોહબ્બતે' ફેમ કિમ શર્માએ 40ની ઉંમરે પાણીમાં લગાવી આગ, બિકિનીમાં છવાયા ફોટા
કિમ શર્માએ પોતાના ફેન્સ વચ્ચે વેકેશનના અમુક ફોટા શેર કર્યા છે. જ્યાં કિમ હૉટ બિકિનીમાં હાઈ થાઈ સ્લિટ ડ્રેસમાં મઝા લઈ રહી છે.
કોરોના લૉકડાઉનમાં ઘરમાં બંધ થયા બાદ અનલૉકમાં બધા સેલેબ્ઝ વેકેશન માટે બહાર નીકળ્યા. વરુણ ધવન, મૌની રૉય, મંદિરા બેદી અને તાપસી પન્નુના વેકેશનના ફોટા બાદ આ વખતે કિમ શર્મા ચર્ચામાં આવી ગઈ છે. કિમ શર્મા આમ તો ફિલ્મોથી સંપૂર્ણપણે દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર કિમ શર્માને ઘણી પસંદ કરવામાં આવે છે. તેના ફોટા વાયરલ થવામાં વાર નથી લાગતી. ખાસ કરીને ત્યારે જ્યારે તે બોલ્ડ હોય. કિમ શર્મા હાલમાં માલદીવમાંવ વેકેશનની મઝા લઈ રહી છે. કિમ શર્માએ પોતાના ફેન્સ વચ્ચે વેકેશનના અમુક ફોટા શેર કર્યા છે. જ્યાં કિમ હૉટ બિકિનીમાં હાઈ થાઈ સ્લિટ ડ્રેસમાં મઝા લઈ રહી છે.

બોલ્ડ અને ગ્લેમરસ
મોહબ્બતેથી ડેબ્યુ કરનાર કિમ શર્માના આ લુક અને અંદાજને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. યાદ અપાવી દઈએ કે મોહબ્બતે ફિલ્મમાં પણ કિમે પોતાના ગ્લેમરનો જાદૂ બતાવ્યો હતો. રિયલ લાઈફમાં પણ કિમ ઘણી બોલ્ડ અને ગ્લેમરસ છે.

કિમ શર્માના ફોટા
આ ફોટોમાં જુઓ કેવી રીતે કિમ શર્મા જ્યુસ પીતા કેમેરા સામે પોઝ આપી રહી છે.

પાણીની વચ્ચે બિકિનીમાં કિમ શર્મા
આ ફોટોમાં કિમ શર્મા પાણી વચ્ચે બિકિનીમાં બોલ્ડ થતી દેખાઈ રહી છે.

કિમ શર્માના બોલ્ડ ફોટા
આ રીતના ઘણા ફોટાથી કિમ શર્માનુ અકાઉન્ટ ભરેલુ છે. તમે તેના ઈન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા જોઈ શકો છો.

કિમ શર્માની ઉંમર 40
તમને જણાવી દઈએ કે કિમની ઉંમર 40 વર્ષની છે. પોતાની ફિટનેસ પર કામ કરીને તેણે ખુદને યંગ રાખી છે.

બિકિનીમાં કિમ
કિમ શર્માએ ઘણી ફિલ્મો કરી છે જેમાં તુમ સે અચ્છા કોન હે, નહેલે પે દહેલા, કહેતા હે દિલ બાર-બાર અને જિંદગી રૉક્સ શામેલ છે. પરંતુ તેને ડેબ્યુની સરખામણીમાં ઓછી સફળતા મળી.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
