For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : આમિર બાદ શાહરુખે ધર્યો વિચિત્ર અવતાર

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 8 મે : બૉલીવુડ સ્ટાર્સ જાહેરખબર માટે કેવા-કેવા વિચિત્ર અવતારો ધારણ કરે છે. થોડાંક દિવસ અગાઉ પ્રિયંકા ચોપરા દેવી અવતારમાં સામે આવ્યા હતાં, તો તે અગાઉ આમિર ખાન પણ એક જાહેરખબરમાં લૅડી અવતારમાં દેખાયા હતાં. હવે સુપર સ્ટાર શાહરુખ ખાન ટેલીવિઝન ઉપર પુનઃ મૂછો ધરાવતા ઇંસ્પેક્ટર સ્વરૂપે નજરે પડશે. ડિશ ટીવીની આવનાર પ્રચાર ફિલ્મ માટે શાહરુખે ઇંસ્પેક્ટરનો ભેષ ધર્યો છે.

શાહરુખ ખાન આ અગાઉ પહેલી અને રબ ને બના દી જોડી ફિલ્મોમાં મૂછો સાથે નજરે પડ્યા હતાં. આ ઉપરાંત તેમણે કોઈ પણ ફિલ્મમાં મૂછો સાથે રોલ કર્યો નથી. હવે તેઓ ડિશ ટીવીની જાહેરખબરમાં મૂછાળા ઇંસ્પેક્ટર તરીકે દેખાવાનાં છે. શાહરુખ ખાન પહેલાં પ્રિયંકા ચોપરાએ એક ઠંડા પીણા માટેની જાહેરખબરમાં દેવી જેવો અવતાર ધર્યો હતો. તેવી જ રીતે આમિર ખાન પણ એક ઠંડા પીણાની એડ માટે લૅડી અવતાર ધરી ચુક્યાં છે.

આવો તસવીરોમાં જોઇએ શાહરુખ ખાનનો નવો લુક.

જાહેરખબર માટે ધર્યો વિચિત્ર અવતાર

જાહેરખબર માટે ધર્યો વિચિત્ર અવતાર

બૉલીવુડ સ્ટાર્સ જાહેરખબર માટે કેવા-કેવા વિચિત્ર અવતારો ધારણ કરે છે. થોડાંક દિવસ અગાઉ પ્રિયંકા ચોપરા દેવી અવતારમાં સામે આવ્યા હતાં, તો તે અગાઉ આમિર ખાન પણ એક જાહેરખબરમાં લૅડી અવતારમાં દેખાયા હતાં. હવે સુપર સ્ટાર શાહરુખ ખાન ટેલીવિઝન ઉપર પુનઃ મૂછો ધરાવતા ઇંસ્પેક્ટર સ્વરૂપે નજરે પડશે. ડિશ ટીવીની આવનાર પ્રચાર ફિલ્મ માટે શાહરુખે ઇંસ્પેક્ટરનો ભેષ ધર્યો છે.

English summary
Dish tv launches new ad campaign featuring Shahrukh Khan. Here are pictures of Shahrukh Khan's new look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X