Pics: રિતેશ-જેનેલિયાની સાથે તેમના પુત્રની ક્યુટ તસવીરો
રિતેશ દેશમુખને એમ જ બોલીવુડના સૌથી કૂલ ડેડ હોવાનું ટેગ નથી મળ્યું. બલકે આ તસવીરોને જોઇને આપ પણ માની જશો કે રિતેશ અને જેનેલિયા બોલીવુડના સૌથી ક્યૂટ કપલ છે. રિતેશે હાલમાં જ રિયાનને સૌને ઇન્ટ્રોડ્યૂસ કરાવ્યા અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી.
રિતેશ અને જેનેલિયાના દિકરા રિયાન દેશમુખે આ 25 તારીખે 6 મહીના પૂરા કર્યા. આ અવસરે રિતેશે રિયાનની તસવીરો પોતાના ફેન્સની સાથે શેર કરી અને જેનેલિયાને ટેગ કરીને લખ્યું કે 'Riaan completes us..'
આવો જોઇએ આ ક્યૂટ ફેમિલીની સુપરક્યૂટ તસવીરો...

સુપર ક્યુટ ફેમિલી
રિતેશ દેશમુખે રિયાન દેશમુખની આ તસવીર ટ્વિટર પર શેર કરી છે અને જેનેલિયાને ટેગ કરીને લખ્યું કે 'Riaan completes us..'

રિતેશ અને રિયાન
રિતેશ દેશમુખ બોલીવુડના સૌથી કૂલ ડેડમાંના એક માનવામાં આવે છે. જે આપને આ તસવીર જોઇને અંદાજ આવી જશે.

રિયાન દેશમુખ
અત્રે રિયાન પોતાના દાદાજી વિલાસરાવ દેશમુખને ફૂલ ચડાવતા.

પહેલી ઝલક
રિતેશ-જનેલિયા પોતાના દિકરા રિયાન સાથેની પહેલી ઝલક. હોસ્પિટલમાં પરિવારના તમામ સભ્યો પણ જોવા મળે છે.

ફેમિલી ટાઇમ
હોસ્પિટલથી નિકળ્યા બાદ દેશમુખ ફેમિલી મીડિયાને પોઝ આપતા. કહેવું પડશે કે આ ફેમિલી જ ક્યૂટ છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
