Pics : સાક્ષી-અભિષેકના લગ્નમાં હસ્તીઓની હાજરી
મુંબઈ, 21 ફેબ્રુઆરી : ભાજપના નેતા અશોક પ્રધાનના પુત્રી અને ફૅશન ડિઝાઇનર સાક્ષી પ્રધાન તથા મુંબઈ નિવાસી અભિષેક નાડકર્ણી તાજેતરમાં જ લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં. આ પ્રસંગે રાજકારણ અને ફિલ્મ સહિત વિવિધ ક્ષેત્રની જાણીતી હસ્તીઓ હાજર રહી હતી.
સાક્ષી અને વ્યવસાયે પાયલોટ અભિષેક એક-બીજાને આઠ વર્ષોથી ઓળખતા હતાં. એક નજીકના મિત્ર દ્વારા બંનેની મુલાકાત થઈ. પ્રથમ મુલાકાતના બે વર્ષ બાદ બંને ફરી ન્યુયૉર્ક ખાતે મળ્યાં કે જ્યાં સાક્ષી ફૅશનનો અભ્યાસ કરી રહ્યા હતાં અને અભિષેક પાયલોટની તાલીમ લઈ રહ્યાં હતાં.
નવી દિલ્હી ખાતે યોજાયેલ લગ્ન માટે સાક્ષીએ ડિઝાઇનર તરુણ તાહિલિયાણી દ્વારા ડિઝાઇન્ડ જરદોઝી તથા ડાબકાના મેલથી બનાવાયેલ પોશાક પહેરી હતી.
લગ્ન સમારંભ એક ખાનગી બંગલામાં સમ્પન્ન થયું. સમારંભમાં બૉલીવુડના જાણીતા અભિનેતા શત્રુઘ્ન સિન્હા, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત, ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી અને અરુણ જેટલી રાજકીય હસ્તીઓએ હાજરી આપી.
આવો આપને તસવીરો વડે બતાવીએ કે સાક્ષી-અભિષેકના લગ્ન સમારંભમાં કઈ-કઈ હસ્તીઓ હાજર રહી.

સાક્ષી-અભિષેકનું લગ્ન સમારંભ
ફિલ્મ અભિનેતા અરજન બાજવા.

સાક્ષી-અભિષેકનું લગ્ન સમારંભ
જમ્પિંગ બૉય જિતેન્દ્ર.

સાક્ષી-અભિષેકનું લગ્ન સમારંભ
મુકેશ ખન્ના.

સાક્ષી-અભિષેકનું લગ્ન સમારંભ
પ્રતિભા અડવાણી અને તેમના પિતા લાલકૃષ્ણ અડવાણી.

સાક્ષી-અભિષેકનું લગ્ન સમારંભ
અશોક પ્રધાન અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી.

સાક્ષી-અભિષેકનું લગ્ન સમારંભ
દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત.

સાક્ષી-અભિષેકનું લગ્ન સમારંભ
ટેલીવિઝન કલાકાર સુરેન્દ્ર પાલ.

સાક્ષી-અભિષેકનું લગ્ન સમારંભ
લગ્નના જોડામાં અભિષેક અને સાક્ષી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
