For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Oneindia App Download
PICS : પુલકિત કી શાદી મેં સલમાન ‘દીવાના’! કન્યાદાન પણ કર્યું?
Google Oneindia Gujarati News
મુંબઈ, 6 નવેમ્બર : ફુકરે ફૅમ અભિનેતા પુલકિત સમ્રાટના લગ્ન આજકાલ હૅડલાઇન્સમાં છે, પરંતુ પુલકિતના કારણે નહીં, પણ બૉલીવુડ દબંગ સલમાન ખાનના કારણે, હકીકતમાં પુલકિત સમ્રાટે સલમાનની રાખડી બહેન શ્વેતા રોહિરા સાથે લગ્ન કર્યા છે. એટલે આ લગ્નમાં સલમાન ખાન સહિત તેમના બંને ભાઇઓ અરબાઝ ખાન અને સોહેલ ખાન પણ પહોંચ્યા હતાં.
આપને જણાવી દઇએ કે સલમાન ખાન ખાસ પુલકિત સમ્રાટના લગ્નમાં સામેલ થવા ગોવા ગયા હતાં. તસવીરોમાં સલમાન ખાન ખૂબ જ ઉત્સાહિત નજરે પડે છે. લગ્નની તસવીરોમાં સલમાન ખાને શહેરો બાંધેલો છે, તો બીજી બાજુ પુલકિત સેલ્ફી લેતા અને ડાન્સ કરતાં દેખાય છે.
સલમાન કમાલ
Perfection -> @BeingSalmanKhan at the marriage of Pulkit Samrat pic.twitter.com/RyI5y1CqPz
— Bajrangi Bhaijaan (@SalmansSoldier) November 5, 2014
ઉત્સાહિત સલમાન
લગ્ન પ્રસંગે સલમાન ખાન ખૂબ જ ઉત્સાહિત જણાતા હતાં. લગ્નની તસવીરોમાં સલમાન ખાન પાઘડી પહેરેલા નજરે પડે છે, તો બીજી બાજુ પુલકિત સેલ્ફી લેતા અને ડાન્સ કરતાં જણાય છે. પીળી પાઘડીમાં સલમાન ખાન આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.
કન્યાદાન પણ કર્યુ
Aww Such a Emotional Moment B/W @BeingSalmanKhan & Her Rakhi Sister (@ShwetaRohira) at Her Marriage ! @PulkitSamrat pic.twitter.com/JGJ459vTZB
— Salman Khan FaN CluB (@TEAM_BeingSK) November 5, 2014
shweta-pulkit-samrat-3
English summary
Salman Khan sizzles in marraige ceremony of Pulkit Samrat in Goa.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X