Pics : શાઝાન પદમસી@મૉન્સટર હાઈ ઇન ઇન્ડિયા

મુંબઈ, 27 એપ્રિલ : અભિનેત્રી શાઝાન પદમસીએ તાજેતરમાં એક નવા સંગ્રહ મૉન્સ્ટર હાઈ ઇન ઇન્ડિયાનું લૉન્ચિંગ કર્યું. આ પ્રસંગે તેમણે મીડિયા સાથે પણ વાતચીત કરી.

ફિલ્મોમાં બહુ ઓછાં દેખાતાં શાઝાન પદમસી હાલ ખૂબ વ્યસ્ત છે. મુંબઈમાં સેંટ્રલ પરેલ ખાતે આઈટીસી ગ્રાન્ડ હોટેલમાં મૉન્સ્ટર હાઈ ઇન ઇન્ડિયાના લૉન્ચિંગ સમારોહમાં તેમણે જણાવ્યું કે તેમની પાસે સમય નથી. શાઝાન હાલ બોલ બચ્ચન ફિલ્મની તેલુગુ રીમેકમાં કામ કરી રહી રહ્યાં છે કે જેનું શૂટિંગ બેંગલોરમાં ચાલે છે. તેમણે ડિસ્કો વૅલી માટેનું શૂટિંગ પૂરૂ કર્યું છે. આ ફિલ્મ રેવ પાર્ટી ઉપર આધારિત છે. રજત બમરેચા તેમની સાથે મુખ્ય ભૂમિકામાં છે. શાઝાન પદમસીએ બાર્બી ડોલ્સના નવા સંગ્રહ માટે એક સંગીત વીડિયો પણ શૂટ કરી ચુક્યાં છે.

આવો તસવીરોમાં જોઇએ શાઝાન@મૉન્સટર હાઈ ઇન ઇન્ડિયા.

શાઝાન@મૉન્સટર હાઈ ઇન ઇન્ડિયા

શાઝાન@મૉન્સટર હાઈ ઇન ઇન્ડિયા

અભિનેત્રી શાઝાન પદમસીએ તાજેતરમાં એક નવા સંગ્રહ મૉન્સ્ટર હાઈ ઇન ઇન્ડિયાનું લૉન્ચિંગ કર્યું. આ પ્રસંગે તેમણે મીડિયા સાથે પણ વાતચીત કરતાં જણાવ્યું કે તેઓ હાલ ખૂબ વ્યસ્ત છે.તેઓ બોલ બચ્ચનની તેલુગુ રીમેકમાં કામ કરી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X