જુઓ સૈફરીનાનું ખુલ્લેઆમ લિપલૉક
મુંબઈ, 17 ઑક્ટોબર : સૌને ખબર છે કે સૈફરીના હવે પતિ-પત્ની બની ચુક્યાં છે. તેથી બંનેનો એક-બીજા ઉપર પૂરો હક છે અને આ હક તેમનાથી કોઈ છીનવી પણ ન શકે, પરંતુ કહે છે ને કે શમાને જોઈ પરવાનાથી ઇન્તેજાર નથી થતો. કઈંક એવં જ થયું સૈફ સાથે કે જેઓ હુશ્નની મલ્લિકા કરીના કપૂરને જોઈ પોતાની ઉપરનો કાબૂ ગુમાવી બેઠા અને લગ્ન પહેલાં જ સૌની સામે કરીનાના હોઠો ચુમી લીધાં. જોકે ભુલથી આ દૃશ્ય કૅમેરામાં કેદ થઈ ગયું.

આપ ફોટોમાં જોઈ પણ શકો છો કે કઈ રીતે સૈફ અલી ખાન અને કરીના કપૂર એક-બીજાના હોઠે પોતાની પ્રણય-કથા લખી રહ્યાં છે. આ વાત છે લગ્નના બે દિવસ અગાઉ યોજાયેલ સંગીત સેરેમનીની. તેમાં કરીના અને સૈફના માત્ર નજીકના સંબંધીઓ જ હાજર હતાં. કરીનાએ પીળા રંગનો શરારા પહેર્યુ હતું. એવામાં જો સૈફ મિયાનું દિલ ડોલી ગયું, તો તેમાં ખોટું શું છે? પરંતુ દાદ આપવી પડશે બંનેની કે જેમને પોતાના પ્રેમની આગળ કોઈનું ભાન જ નહોતું.












Click it and Unblock the Notifications
