Pics : જુઓ કોણે-કોણે પાથર્યાં રૅમ્પ ઉપર જલવા
મુંબઈ, 29 ડિસેમ્બર : બૉલીવુડ જગતમાં આજકાલ અભિનેત્રીઓ માત્ર ફિલ્મો જ નથી કરતી. મૉડેલિંગથી લઈ ફૅશન શો જેવી પ્રવૃત્તિઓમાં પણ સતત વ્યસ્ત રહે છે.
વર્ષ 2012માં પણ અનેક અભિનેત્રીઓએ ફિલ્મોમાં તો સફળતા મેળવી જ, પણ સાથે જ વિવિધ ફૅશન શોમાં પણ રૅમ્પ ઉપર વૉક કરી જલવા પાથર્યાં છે. તેમાં કૅટરીના કૈફથી માંડી માધુરી દીક્ષિતનો પણ સમાવેશ થાય છે.
આવો આપણે તસવીરો વડે જાણીએ કે વર્ષ 2012માં કઈ-કઈ અભિનેત્રીઓએ રૅમ્પ ઉપર પોતાના જલવા પાથર્યાં.

બૉલીવુડ બેબ્સ ઑન રૅમ્પ
દિયા મિર્ઝા અને ડાયના પેન્ટી

બૉલીવુડ બેબ્સ ઑન રૅમ્પ
માધુરી દીક્ષિત

બૉલીવુડ બેબ્સ ઑન રૅમ્પ
મલાઇકા અરોરા ખાન અને કલ્કી કોચીન

બૉલીવુડ બેબ્સ ઑન રૅમ્પ
નેહા ધુપિયા અને પાર્વતી ઓમનકુટ્ટન

બૉલીવુડ બેબ્સ ઑન રૅમ્પ
પરિણીતી ચોપરા અને કૅટરીના કૈફ

બૉલીવુડ બેબ્સ ઑન રૅમ્પ
પ્રિયંકા ચોપરા અને શાઝાન પદમશી

બૉલીવુડ બેબ્સ ઑન રૅમ્પ
શ્રદ્ધા કપૂર અને સોનાક્ષી સિન્હા












Click it and Unblock the Notifications
