Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : હોળીના રંગે રંગાયાં બૉલીવુડ સ્ટાર્સ

અમદાવાદ, 20 માર્ચ : આવી રહ્યો છે રંગોને તહેવાર હોળી અને સામાન્ય માણસની જેમ બૉલીવુડ સ્ટાર્સ પણ હોળીના રંગે રંગાઈ ગયાં છે.

દર વરસની જેમ આ વર્ષે પણ બૉલીવુડમાં હોળીના રંગ છવાઈ ગયાં છે. વિવિધ ફિલ્મોમાં હોળીના દૃશ્યો ભજવતાં બૉલીવુડ સિતારાઓ રીયલ લાઇફમાં પણ ખૂબ હોળી રમે છે. જોકે આ વખતે મહારાષ્ટ્રમાં દુષ્કાળના ઓછાયાના કારણે બૉલીવુડ પાણી બચાવતાં હોળી રમવા અંગે લોકોમાં જાગૃતિ પણ લાવી રહ્યું છે. હોળીના રંગે રંગાનારોમાં આપણાં હિમ્મતવાલા અજય દેવગણનો સમાવેશ થાય છે, તો બેબો કરીના કપૂર, વીણા મલિક અને નેહા ધુપિયા જેવી અભિનેત્રીઓ હોળી રમવામાં પાછળ નથી.

આવો આપણે તસવીરોમાં જોઇએ હોળીના રંગે રંગાયેલાં બૉલીવુડ સ્ટાર્સ.

કાજોલ-અજય

કાજોલ-અજય

હોળીના રંગે રંગાયેલાં બૉલીવુડના આઇડિયલ કપલ કાજોલ અને અજય દેવગણ.

સેલિના જેટલી

સેલિના જેટલી

કલરફુલ સેલિના જેટલી.

સમીરા રેડ્ડી

સમીરા રેડ્ડી

હોળીની મસ્તીમાં સમીરા રેડ્ડી.

તુષાર કપૂર-સમીરા રેડ્ડી

તુષાર કપૂર-સમીરા રેડ્ડી

હોળી રમતાં તુષાર કપૂર અને સમીરા રેડ્ડી.

મધુર-કરીના

મધુર-કરીના

હીરોઇન ફિલ્મના સેટ પર હોળીના રંગે રંગાયેલાં મધુર ભંડારકર અને કરીના કપૂર.

કાશ્મીરા-સંભાવના

કાશ્મીરા-સંભાવના

પોતાના મિત્ર સંભાવના સેઠ સાથે હોળી રમતાં કાશ્મીરા શાહ.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

યુવા શાહરુખ ખાન પોતાની વૉટર ગન સાથે મહેમાનોનો ઇંતેજાર કરી રહ્યાં છે કે જેવાં તેઓ આવે અને રંગી નાંખે.

સલમાન ખાન

સલમાન ખાન

વીનસ રેકૉર્ડ્સના રતન જૈન તથા ટિપ્સ કૅસેટ્સના રમેશ તૌરાની સાથે હોળી રમતાં દબંગ સલમાન ખાન.

અજય દેવગણ

અજય દેવગણ

કલરફુલ અજય દેવગણ.

પૂજા બેદી

પૂજા બેદી

ઝૂમ પાર્ટીમાં હોળીના રંગે ભીંજાયેલાં પૂજા બેદી.

નેહા ધુપિયા

નેહા ધુપિયા

હોળીના રંગે રંગાયેલાં નેહા ધુપિયાને ઓળખવા મુશ્કેલ છે.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

ભૂતપૂર્વ એસપી નેતા અમર સિંહ સાથે હોળી રમતાં કિંગ ખાન શાહરુખ ખાન.

સોફિયા હયાત

સોફિયા હયાત

હોળીના રંગોથી ભરેલાં કાદવ વચ્ચે સોફિયા હયાત.

રાખી સાવંત

રાખી સાવંત

હોળી ઉત્સવમાં ઢોલ વગાડતાં રાખી સાવંત.

પૂજા બાસુ

પૂજા બાસુ

કલરફુલ પૂજા બાસુ.

સોફિયા-રાખી

સોફિયા-રાખી

એક-બીજાને રંગે રંગતાં સોફિયા હયાત અને રાખી સાવંત.

સોફિયા-રાખી

સોફિયા-રાખી

કલરફુલ સોફિયા હયાત અને રાખી સાવંત.

વીણા મલિક

વીણા મલિક

દાલ મેં કુછ કાલા હૈ ફિલ્મના સેટ પર વીણા મલિકે આ રીતે કરી હોળીની ઉજવણી.

પૂનમ પાન્ડે

પૂનમ પાન્ડે

પૂનમ પાન્ડે હોળી માટે આતુર હોય એમ લાગે છે. એટલે જ તેમણે અઠવાડિયા પહેલાં જ હોળી રમી નાંખી અને તેની તસવીર પણ ટ્વિટ કરી નાંખી. બિકિનીમાં હોળી રમી પૂનમે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X