Box Office : 4 દિવસની પીકૂ, જુઓ અત્યાર સુધીનો દીપીકાનો રિપોર્ટ કાર્ડ

દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, ઇરફાન ખાન સ્ટારર પીકૂને ચાર દિવસ થઇ ગયા છે. પણ તેમ છતાં લોકો આ ફિલ્મ વિષે વાત કરવાનું બંધ નથી કરતા. ફિલ્મ ધીરે ધીરે ફાયદો કરી રહી હતી પણ સોમવારે તેના બોક્સ ઓફિસ રિપોર્ટ વળી પાછો ઓછો આવ્યો છે.

ત્યારે ખાલી વિકેન્ડમાં જ આ ફિલ્મે 25 કરોડ કમાયા છે. તો બીજી તરફ પાછલા ચાર દિવસમાં આ ફિલ્મે 30 કરોડ કમાયા છે. ત્યારે અત્યાર સુધીમાં દીપિકા પાદુકોણના બોક્સ ઓફિસ રિપોર્ટ પર એક નજર કરીએ તો આ ફિલ્મની કમાણી કંઇ ખરાબ ના કહેવાય ત્યારે જુઓ દીપિકાનો રિપોર્ટ કાર્ડ આ ફોટો સ્લાઇડરમાં...

30 કરોડ

30 કરોડ

ફિલ્મે અત્યાર સુધીમાં 30 કરોડ કમાયા છે અને હવે ધીરે ધીરે આ ફિલ્મનું કલેક્શન ઓછું થઇ રહ્યું છે.

3 દિવસમાં 970 મિલિયન

3 દિવસમાં 970 મિલિયન

શાહરૂખ દિપિકાની મલ્ટીસ્ટારર ફિલ્મ હેપ્પી ન્યૂ યરે 3 દિવસમાં 970 મિલિયન રૂપિયાની કમાણી કરી હતી.

870 મિલિયન

870 મિલિયન

શાહરૂખ અને દીપિકાની કેમેસ્ટ્રી લોકોને ચેન્નઇ એક્સપ્રેસમાં ખૂબ જ ગમી હતી. માટે જે આ ફિલ્મ 3 દિવસમાં 870 મિલિયનની કમાણી કરી હતી.

630 મિલિયન

630 મિલિયન

રણવીર કપૂર અને દીપિકા પાદુકોણના બ્રેકઅપ બાદ આવેલી ફિલ્મ યે જાવાની હૈ દિવાનીએ પહેલા વીકએન્ડમાં 630 મિલિયનની કમાણી કરી હતી.

કમાલનું કલેક્શન

કમાલનું કલેક્શન

દીપિકાની ડેબ્યુ ફિલ્મ ઓમ શાંતિ ઓમે 1.49 બિલિયનની કમાણી કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X