બોલીવૂડ પર ચઢ્યો "પીકૂ" ફિવર
શુક્રવાર રિલિઝ થયેલી દિપીકા પાદુકોણ, અમિતાભ બચ્ચ્ન સ્ટાર્ર ફિલ્મ "પિંકૂ"ને બોલીવૂડ અને દર્શકો તરફથી સારો રિસપોન્સ મળી રહ્યો છે.
ત્યારે શુક્રવારે મુંબઇમાં આ ફિલ્મનું એક સ્પેશ્યલ સ્ક્રીંનિંગ રાખવામાં આવ્યું હતું. જેને જોવા માટે બોલીવૂડને અનેક જાણીતી સેલેબ્રિટી હાજર રહી હતી. અને વધુમાં આ સેલેબ્રિટીએ આ ફિલ્મ જોયા બાદ તેને પ્રમોટ પણ કરી હતી.
ત્યારે કયા કયા સેલેબ્રિટીએ આ ખાસ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી તો જાણો આ ફોટો સ્લાઇડરમાં...

કંગના રાણાવત
પિંકૂ દેખવા પહોંચી કંગના રાણાવત. જો કે ફિલ્મ તેને કેટલી ગમી તેની ખુશી તેના ચહેરા પર જાતે જ દેખાઇ આવતી હતી.

શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂર પણ આ ફિલ્મ જોવા પહોંચી હતી અને તેણે પણ પિંકૂનું બોર્ડ હાથમાં લઇને આ ફિલ્મને લાઇક આપ્યું હતું

રણવીર
ઇજાગ્રસ્ત રણવીર પણ દિપિકાની આ ફિલ્મ જોવાનું નહતા ચૂક્યા. હાથના દર્દ કરતા તેમણે દિલમાં દિપકા માટે જે પ્રેમ છે તેને મહત્વ આપ્યું હતું.

સાજીદ ખાન
ડાયરેક્ટર સાજીદ ખાન પણ કહ્યું "ઇમોશન અને કોન્સ્ટીબ્યૂશનનો છે સંબંધ"

અનુરાગ કશ્યપ
જાણીતા ડાયરેક્ટર અનુરાગ કશ્યપે પણ પિંકૂ ફિલ્મના પેટભરીને વખાણ કર્યા.

આયુષ્માન ખુરાના
આયુષ્માન ખુરાના પણ આ ફિલ્મના સ્પેશ્ય સ્ક્રીનિંગ હાજર રહ્યા હતા અને ફિલ્મને માણી હતી.

ઇરફાન અને દિપીકા
પોતાની ફિલ્મની રિલિઝ અને સ્પેશ્ય સ્કીંનિંગમાં હાજર રહેલા ઇરફાન ખાન અને દિપીકા પાદુકોણ પણ આ પ્રસંગે ખુશ દેખાતા હતા.

સુસાંત સિંહ રાજપૂત
લાંબા સમય બાદ સુસાંત સિંહ રાજપૂત અને તેમની ગર્લફેન્ડે પિંકૂ ફિલ્મ દ્વારા એક ફિલ્મ ડેટને કરી એન્જોય.

મધુર ભંડારકર
જાણીતા ડાયરેક્ટર મધુર ભંડારકરે પણ આ ફિલ્મને કરી હતી એન્જોય.

કપિલ શર્મા
જાણીતા કોમેડિયન અને અમિતાભ બચ્ચનના બીગ ફેન એવા કપિલ શર્મા પણ પિંકૂ ફિલ્મના સ્ક્રીનિંગમાં રહ્યા હતા હાજર.












Click it and Unblock the Notifications
