OMG! હવે આવ્યું OKનું ન્યુડ પોસ્ટર! આને શું કહેશો? PKનો બાપ છે કે માં?
મુંબઈ, 15 સપ્ટેમ્બર : આમિર ખાનને ટ્રેંડસેટર કહેવામાં આવે છે અને લાગે છે કે કેટલાક લોગો આ વાતને ખૂબ ગંભીરતાથી લઈ લે છે. કંઇક આવુ જ થયું તાજેતરમાં કે જ્યારે આમિર ખાનની ફિલ્મ પીકેના ન્યુડ પોસ્ટરની કૉપી કરતા એક સી ગ્રેડની ફિલ્મ ઓકેનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું. ઓકે ફિલ્મના પોસ્ટરમાં એક્ટ્રેસને ટ્રેનના પાટે ન્યુડ ઉભેલી દર્શાવાઈ છે અને તેણે ગળે કૅમેરો પકડી રાખ્યો છે. જોકે છુકરીએ સ્કર્ટ પહે્યુ છે, પણ ઉપરનો ભાગ સમ્પૂર્ણ ન્યુડ છે.
ઓકે ફિલ્મના પોસ્ટરને જોઈ લોકો હતપ્રભ છે. લોકોને વિશ્વાસ નથી થતો કે આ પ્રકારની હરકત પણ કોઈ કરી શકે છે અને તે પણ મહિલા કલાકાર. જે દિવસથી પીકેનું પોસ્ટર રિલીઝ થયું છે, તે દિવસથી લોકોના મગજમાં એક જ પ્રશ્ન ઉપસે છે કે શું કોઈ ફીમેલ કલાકાર આ પ્રકારનું પોસ્ટર રિલીઝ કરી શકે? શું આમિર ખાનની જેમ કોઈ આટલો મોટો પ્રયોગ કરી શકે? આ સવાલોનો જવાબ ઓકે ફિલ્મના પોસ્ટર દ્વારા આપવામાં આવ્યો છે.
ઓકે ફિલ્મના દિગ્દર્શક કાંતિ શાહ છે અને આ ફીમેલ કલાકારનું નામ પૂનમ રૉય છે. ઓક ફિલ્મની વાર્તા એક વેશ્યાના જીવન પર આધારિત છે. કાંતિ શાહ બી ગ્રેડ ફિલ્મો માટે જાણીતા છે.
ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

ઓકેનું પોસ્ટર
કાંતિ શાહની ફિલ્મ ઓકેનું પોસ્ટર રિલીઝ કરાયુ છે કે જેને પીકેના પોસ્ટર સાથે ચોક્કસપણે સરખાવી શકાય.

પીકેનું પોસ્ટર
થોડાક સમય અગાઉ આમિર ખાને પીકે ફિલ્મનું ન્યુડ પોસ્ટર રિલીઝ કર્યુ હતું.

સરખામણી
પીકે અને ઓકેના પોસ્ટરો જોઈ સરખામણી કરી જુઓ. જોકે એક મહિલા કલાકાર તરીકે આ પ્રયોગ કરનારે સાહસનુ કામ કર્યુ છે.

કૉપી
આમિરના પોસ્ટરને પણ કૉપી ગણવામાં આવ્યુ હતું.

વિવાદ
પીકેના પોસ્ટર અંગે મોટો વિવાદ ઊભો થયો હતો અને મામલો કોર્ટ સુધી પણ પહોંચી ગયો હતો.













Click it and Unblock the Notifications
