PICS : ફાઇંડિંગ ફૅની પર બૅન નહીં, ઝલક...ના સેટ પર દીપિકાનો ‘સેક્સી કમર’ ડાન્સ!
મુંબઈ, 11 સપ્ટેમ્બર : હોમી અડજાણિયા માટે ગઈકાલનો દિવસ રાહતનો રહ્યો, કારણ કે દિલ્હી હાઈકોર્ટે ફાઇંડિંગ ફૅની ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની અરજી ફગાવી દીધી.
દિલ્હી હાઈકોર્ટે અરજીમાં લગાવાયેલ આરોપને ફગાવી દીધાં કે જેમાં કહેવાયુ હતું કે ફાઇંડિંગ ફૅની ફિલ્મના ટાઇટલમાં સામેલ ફૅનીનો મતલબ યૌન સંબંધ થાય છે. ન્યાયાધીશ ન્યાયમૂર્તિ જી. રોહિણી તથા ન્યાયમૂર્તિ આર. એસ. એંડલૉની બેંચે કહ્યું કે સેંસર બોર્ડે ફિલ્મને જોઈ-ચકાસીને જ મંજૂરી આપી છે અને ફૅનીનો મતલબ અશોભનીય કે અભદ્ર નથી. તેથી ફિલ્મની રિલીઝ ઉપર પ્રતિબંધ નહીં મૂકવામાં આવે.
દીપિકા પાદુકોણે અને અર્જુન કપૂર અભિનીત ફાઇંડિંગ ફૅની વિરુદ્ધ નંદિની તિવારી તથા જય જાગૃતિ ફાઉંડેશને આ પીઆઈલી દાખલ કરી હતી. ફિલ્મમાં નસીરુદ્દીન શાહ, ડિમ્પલ કાપડિયા અને પંકજ કપૂર પણ છે.
ચાલો હાલ તો આપને બતાવીએ ઝલક દિખલા જા 7ના સેટ પર દીપિકાનો કમર ડાન્સ :

ઝલકના સેટ પર...
ફાઇંડિંગ ફૅની ફિલ્મના પ્રમોશન માટે તાજેતરમાં જ દીપિકા પાદુકોણે અને અર્જુન કપૂર ઝલક દિખલા જા 7ના સેટ પર પહોંચ્યા હતાં.

શાનદાર સ્વાગત
ઝલક દિખલા જાના સેટ પર માધુરી દીક્ષિત સહિત તમામ લોકોએ દીપિકા-અર્જુનનું શાનદાર સ્વાગત કર્યુ હતું.

દીપિકાનો સેક્સી ડાન્સ
ઝલક દિખલા જા 7ના સેટ પર અર્જુન-દીપિકાએ ખૂબ જ મસ્તી કરી હતી અને દીપિકાએ તો કમર લચકાવી સેક્સી ડાન્સ કર્યો હતો.

અર્જુન દીવાનો
દીપિકાનો સેક્સી ડાન્સ જોઈ અર્જુન કપૂર દીવાનો બની ગયી હતો.

અર્જુનના ઠુમકાં
દીપિકા સાથે અર્જુને પણ ઠુમકાં લગાવ્યા હતાં.

હૉટ દીપિકા
આ પ્રસંગે સાડીમાં પણ દીપિકા પાદુકોણે હૉટ જણાતા હતાં.

ખુશખુશાલ ફૅની
દિલ્હી હાઈકોર્ટે ફાઇંડિંગ ફૅની ઉપર બૅન લગાવવાનો ઇનકાર કરતાં આખી ટીમ ખુશખુશાલ છે.

કાલે રિલીઝ
ફાઇંડિંગ ફૅની ફિલ્મ 12મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.

માધુરીના ઠુમકાં
આ પ્રસંગે માધુરી દીક્ષિતે પણ ઠુમકા લગાવ્યા હતાં.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
