OMG! પૂજા બેદીની છોકરી આલિયાના નવા બોલ્ડેસ્ટ બિકની પીક્સ!
બોલીવૂડના સેલેબ્રિટીની પણ પાછળ મૂકી દે તેવા છે બોલીવૂડના આ સ્ટાર કિડ. જે સોશ્યલ મીડિયા પર કરે છે રાજ. કોઇ પણ ફિલ્મ કર્યા વગર સોશ્યલ મીડિયા પર ફેન્સની ટંકશાળ પાડનાર સ્ટાર કિડની સંખ્યા હવે વધી રહી છે. જેમાં ધીરે ધીરે નંબર વનનો ખિતાબ મેળવી રહી છે આલિયા ઇબ્રાહિમ. પૂજા બેદીની આ પુત્રીએ હાલમાં જ ઇંસ્ટ્રાગ્રામ પર તેનો બોલ્ડેસ્ટ બિકની ફોટો મૂક્યો છે. ઓરેન્જ રંગની બિકનીમાં દુબઇમાં મસ્તી માણતી આલિયા નજરે પડે છે.
જો કે પૂજા બેદીની જેમ જ હોટ અને બિન્દાસ લાગતી તેની પુત્રી આલિયા ક્યારેય પણ પોતાના બોલ્ડ અને હોટ ફોટો મૂકવામાં પાછળ નથી પડી. પણ હાલ થોડા જ સમય પહેલા જ્યારે તેની આવી તસવીરોએ વિવાદ ઊભો કર્યો હતો તો તેણે કહ્યું હતું કે "I am more than my breasts". ત્યારે દુબઇમાં પાર્ટીની મસ્તીમાં ખોવાયેલી આલિયાની ટૂ હોટ તસવીરો જુઓ અહીં.

આલિયા ઇબ્રાહિમ
ઓરેન્જ રંગની બિકનીમાં ટુ હોટ લાગતી આલિયાએ તેનો આ ફોટો ઇંસ્ટ્રાગ્રામ પર મૂકીને લખ્યું કે "હું મારા પરથી મારા હાથ જ હટાવી નથી શકતી"

ટૂ હોટ ટૂ હેન્ડલ
તો અન્ય ફોટોમાં તેણે લખ્યું કે "ગેટ યોરસેલ્ફ ટૂગેધર, ડોન્ટ હેટ, જેલસી ધ અગ્લીએસ્ટ ટ્રેટ".

દુબઇમાં મસ્તી
આલિયા ઇબ્રાહિમે જણાવ્યું કે હાલ તે દુબઇમાં તેના મિત્રો સાથે કરી રહી છે ધૂમ મસ્તી. અને ફોટા જોઇને તો આ વાત સ્પષ્ટ દેખાઇ પણ આવે છે.

કૂલ ગર્લ
આલિયા આ ફોટો તેની સખીઓ સાથે માણી રહી છે પાર્ટી.

હોટ ફોટો
જો કે તેવું નથી કે આલિયાએ પહેલી વાર જ આવા હોટ ફોટો પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર મૂક્યા હોય.

આલિયા
આ પહેલા પણ તે અનેક વાર તેની માતા પૂજા બેદીની જેમ બિન્દાસ ફોટો મૂકતી આવી છે.

વિવાદ
જો કે તેના આવા જ એક ક્લિવેઝ દેખાતા ફોટોના કારણે અનેક લોકોએ તેને જ્યારે સોશ્યલ મીડિયા પર ખખડાવી ત્યારે વિવાદ થઇ ગયો હતો.

વિવાદ
લોકોએ તો ત્યાં સુધી કહી દીધુ હતું કે આલિયા બોલીવૂડ માટે નહીં પણ પાર્નોગ્રાફી માટે તૈયાર થઇ રહી છે.

આલિયાનો સણસણતો જવાબ
જો કે આલિયાએ આવી તમામ તુચ્છ કમેન્ટનો સણસણતો જવાબ પણ આપ્યો હતો. અને તેના આ જવાબના કારણે જ લોકોમાં પોતાની અલગ ઇમેજ ઊભી કરવામાં તે સફળ થઇ હતી.

આલિયા
આલિયા કહ્યું કહું કે તેનું અસ્તિત્વ સ્તનથી વધીને પણ છે. આલિયાના આ બોલ્ડ અને બિન્દાસ અંદાજના કારણે અનેક લોકોએ તેને વાહવાઇ આપી હતી.

બિન્દાસ
અને આ વિવાદ સમ્યો પણ નથી ત્યાં આ તસવીરો આલિયાને ક્યાંક બીજા કોઇ વિવાદમાં ના નાખી દે.

આલિયા
જો કે આલિયાના પહેલા આપેલા જવાબથી લાગે છે કે આલિયા આવા બધા જ વિવાદોને પહોંચી વળવા સક્ષમ છે.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
