Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Hot As Hell! આલિયા ઇબ્રાહિમના નવા બિકની પીક્સ

આ તે સ્ટાર કીડ છે જેણે હજી એક પણ ફિલ્મ સાઇન નથી કરી. ના તેણે તેવી ઇચ્છા વ્યક્ત કરી છે કે પણ તેમ છતાં ફેસબુક અને ટ્વિટર પર તેના મોટી સંખ્યામાં ફોલોવર્સ છે. લોકો તેની એક ઝલક મેળવવા માટે તાંતો લગાવે છે. અને અનેક લોકો તેણે શું પહેર્યું, શું કર્યું તે વાત જાણવામાં ભરપૂર રસ છે. હું વાત કરી રહી છું આજના સ્ટાર્સ કિડ્સની. અને આ તમામ સ્ટાર્સ કિડ્સમાં એક આગવું સ્ટેટ્સ ધરાવે છે પૂજા બેદીની પુત્રી આલિયા ઇબ્રાહિમ.

પૂજા બેદીની જેમ જ આલિયા પણ છે બિંદાસ. બોલવાની વાત કે દેખાવની બન્ને રીતે પૂજા બેદીની આ છોકરી સંપૂર્ણ રીતે તેની માં પર ગઇ છે. આ પહેલા પણ અનેક વાર બિકનીમાં પોતાની બ્યૂટીફૂલ બોડીને ફ્લોન્ટ કરી ચૂકેલી આલિયા ઇબ્રાહિમ હાલમાં જ તેના નવા હોટ બિકની પીક્સ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર મૂક્યા છે. જે તમારા હોશ ઉડાવી શકે છે. તો જુઓ આ તસવીરો...

આલિયા ઇબ્રાહિમ

આલિયા ઇબ્રાહિમ

આલિયા અબ્રાહ્મનો આ છે ન્યૂ બિકની લૂક. જેમાં તે લાગી રહી છે બ્યૂટીફૂલ. જો કે જે લોકો આલિયાને ખાલી બ્યૂટીફૂલ સમજતા હોય તેમને જણાવી દઇએ કે આલિયા છે બ્યૂટી વીથ બ્રેઇન.

આલિયા

આલિયા

આલિયા વિષે તેની માતા પૂજા ભટ્ટે હાલમાં જ લખ્યું હતું કે તે તેમની દિકરી માટે બહુ જ માન અનુભવે છે. તેમણે લખ્યું હતું કે આલિયાએ બોર્ડ એક્સામમાં 90 ટકા લાવ્યા હતા.

આલિયા

આલિયા

વધુમાં પૂજાએ કહ્યું કે આલિયા હંમેશાથી ભણવામાં હોશિયાર રહી છે. અને તેને આર્ટમાં નેશનલ એવોર્ડ પણ મળેલો છે. તથા હાલ તે જાણીતા ફિલ્મ સંસ્થાનમાં ભણી રહી છે.

આલિયા

આલિયા

વધુમાં પૂજા ભટ્ટે આલિયાના બિકની લૂક માટે કહ્યું કે આલિયાને એક મહિલા તરીકે તેને જે ગમે તે તેણી પહેરી શકે છે. કોઇ વ્યક્તિની ઓળખ ખાલી તેના કપડાથી લગાવવી યોગ્ય નથી. તેની સિદ્ધીઓને પણ લોકોએ જોવી જોઇએ.

આલિયા

આલિયા

જો કે પૂજા ભટ્ટની આવ એક દમ સાચી છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા ખુદ આલિયા ભટ્ટે પણ આ વિષે ટિપ્પણી કરી હતી.

આલિયા

આલિયા

આલિયા કહ્યું હતું કે હું મારા સ્તન કરતા પણ કંઇક વિશેષ છું અને મને ખાલી તે દ્વારા જ ઓળખવી અયોગ્ય છે.

આલિયા

આલિયા

જો કે આલિયા હાલમાં દુબઇમાં તેણી તેના મિત્રો સાથે જે પાર્ટી કરી હતી તેના ફોટો તેના સોશ્યલ મીડિયા પર મૂક્યા હતા.

આલિયા

આલિયા

આ ફોટોમાં આલિયાએ કોઇ અન્ય ટીનએજરની જેમ જ પોતાનો બિંદાસ અને બેફકરી અંદાજ બતાવ્યો હતો.

સોશ્યલ મીડિયા ક્વીન

સોશ્યલ મીડિયા ક્વીન

જો કે પૂજાની ભટ્ટની આ પુત્રી થોડાક જ સમયમાં સોશ્યલ મીડિયાની નવી ક્વીન બની ગઇ છે તે વાતમાં કોઇ શક નથી.

સ્ટાર કિડ

સ્ટાર કિડ

જો કે આલિયાની જેમ જ અન્ય સ્ટાર કિડ્સના પણ આવા જ હાલ છે તેમના માતા પિતાની પોપ્યૂલારીટીના કારણે સોશ્યલ મીડિયા પર અનેક લોકોએ આ સ્ટાર કિડ્સને સેલેબ્રિટી બનાવી દીધા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X