Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અક્ષય કુમાર સાથે ડબલ ધમાકા, આ અભિનેત્રીની લોટરી લાગી

વર્ષ 2019 આવતાની સાથે જ એક પછી એક ઘણી ફિલ્મોનું એલાન થઇ રહ્યું છે. આ દરમિયાન એક મોટી ફિલ્મનું એલાન થયું છે.

વર્ષ 2019 આવતાની સાથે જ એક પછી એક ઘણી ફિલ્મોનું એલાન થઇ રહ્યું છે. આ દરમિયાન એક મોટી ફિલ્મનું એલાન થયું છે. આ ફિલ્મ અક્ષય કુમારની આવનારી ફિલ્મ સૂર્યવંશી છે. આ ફિલ્મ માટે પહેલીવાર રોહિત શેટ્ટી અને અક્ષય કુમાર એકસાથે કામ કરવા જઈ રહ્યા છે. એટલું જ નહીં પરંતુ આ ફિલ્મ અજય દેવગણ અને રણવીર સિંહ કેમિયો કરી રહ્યા છે. આ ફિલ્મની ખાસ વાત ફિલ્મની અભિનેત્રી પણ છે, આ ફિલ્મમાં પૂજા હેગડે કામ કરી રહી છે.

પૂજા હેગડેને રોહિત શેટ્ટીની ફિલ્મ અક્ષય કુમાર સાથે મળી ચુકી છે. સૂર્યવંશી ફિલ્મની તૈયારીઓ અને સિમ્બા ફિલ્મની સક્સેસ જોતા આ વાત સાફ છે કે બૉલિવૂડને વધુ એક બ્લોકબસ્ટર ફિલ્મ મળવા જઈ રહી છે. આ ફિલ્મ ઘ્વારા પૂજા હેગડેની કિસ્મત ચમકી શકે છે. પૂજા હેગડેની પહેલી ફિલ્મ મોહેંજોદારો કોઈ ખાસ કમાલ કરી શકી ના હતી. પરંતુ તેની બીજી ફિલ્મ ચોક્કસ બ્લોકબસ્ટર થશે. એટલું જ નહીં પરંતુ પૂજા હેગડે પહેલાથી જ અક્ષય કુમાર સાથે હાઉસફુલ 4 કરી રહી છે.

આ પણ વાંચો: ટાઇગર શ્રોફની બહેન બોલ્ડ થઇ, ખુબ જ હોટ ફોટો શેર કરી

જણાવી દઇએ કે પૂજા હેગડે સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે પરંતુ તે બૉલીવુડમાં કંઇ ખાસ ઓળખ ન બનાવી શકી. ગત દિવસોમાં ફિલ્મ સ્ટૂડન્ટ ઑફ ધી યર 2માં પૂજાને લેવામાં આવી હોવાના અહેવાલ વહેતા થયા હતા. જો કે બાદમાં આ માત્ર અફવા જ નીકળી. આગણ જુઓ અક્ષયની એક્ટ્રેસ બનવા જઇ રહેલી પૂજા હેગડેની બહુ હોટ તસવીરો અને જાણો એમના વિશે કેટલીક ખાસ વાતો.

મરાઠી

મરાઠી

આમ તો પૂજા હેગડે મરાઠી છે અને એનો જન્મ પણ મુંબઇમાં જ થયો છે. પરંતુ તેમ છતાં પૂજા હિંદી, ઇંગ્લિશ ઉપરાંત તેલુગુ અને કન્નડ ભાષા જાણે છે.

2009માં મિસ ઇન્ડિયા ટેલેન્ટેડ

2009માં મિસ ઇન્ડિયા ટેલેન્ટેડ

2009માં પૂજાને મિસ ઇન્ડિયા ટેલેન્ટેડના ખિતાબથી નવાજવામાં આવી હતી

મિસ યૂનિવર્સ ઇન્ડિયા રનર-અપ

મિસ યૂનિવર્સ ઇન્ડિયા રનર-અપ

2010માં મિસ યૂનિવર્સ ઇન્ડિયા રનર-અપ બન્યા બાદ પૂજા મોડલિંગ અને ફિલ્મોની દુનિયામાં આવી ગઇ હતી.

તમિલ ફિલ્મ અને જાહેરાત

તમિલ ફિલ્મ અને જાહેરાત

જે બાદ તેણે 2012માં તમિલ ફિલ્મોમાં એન્ટ્રી કરી અને ફિલ્મી કરિયરની શરૂઆત કરી. પૂજા હેગડે કેટલીય જાહેર ખબરોમાં પણ આવી ચૂકી છે. રણબીર કપૂર સાથે સ્કૂટીની એડમાં પણ તે આવી ચૂકી છે.

જાહેર ખબરથી ડાયરેક્ટ મોહેંજોદરો

જાહેર ખબરથી ડાયરેક્ટ મોહેંજોદરો

સૌથી પહેલા પૂજા હેગડે પર આશુતોષ ગોવારિકરની પત્નીની નજર પડી અને એને તરત જ સ્ક્રીન ટેસ્ટ તથા ઑડિશન માટે બોલાવી લીધી. પોતાની ફિલ્મ માટે આશુતોષ એક નવો ચહેરો શોધી રહ્યા હતા અને પૂજા હેગડેથી એમની ખોજનો અંત આવ્યો.

સાઉથની ફિલ્મોને ના

સાઉથની ફિલ્મોને ના

મોહેંજોદરો સમયે પૂજાને સાઉથની ફિલ્મોની પણ ઑફર હતી પણ તેમણે ના પાડી દીધી.

મણિરત્નને રિજેક્ટ

મણિરત્નને રિજેક્ટ

પૂજા હેગ્ડેએ મણિરત્ન ફિલ્મ કરવાની પણ ના પાડી દીધી છે. જેની ફિલ્મોને બોલીવુડ સ્ટાર્સ પણ નથી ઠુકરાવતા.

ક્લાસિકલ ડાન્સર

ક્લાસિકલ ડાન્સર

પૂડા હેગડે એક ટ્રેંડ ક્લાસિકલ ડાન્સર પણ છે. ફિલ્મ મોંહેજોદરોમાં પણ તેમના ડાન્સની ઝલક જોવા મળી હતી.

બોલ્ડ ફોટોશૂટ

બોલ્ડ ફોટોશૂટ

ગત દિવસોમાં પૂજા પોતાના બોલ્ડ ફોટોશૂટને લઇને સમાચારમાં રહી ચૂકી છે.

પૂજાનો હૉટ અંદાજ

પૂજાનો હૉટ અંદાજ

પૂજા હેગડે બહુ હૉટ છે, આ વાત એમની તસવીરો જોતા જ ખ્યાલ આવી જાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X