પૂજા હેગડેની વાયરલ થતી હોટ તસવીરો પર એક નજર કરો, એકલામાં જુઓ

રિતિક રોશનની ફિલ્મ મોહનજોદારોથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનારી પૂજા હેગડે હાલમાં તેના સુંદર અંદાઝને કારણે ચર્ચામાં છે.

રિતિક રોશનની ફિલ્મ મોહનજોદારોથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનારી પૂજા હેગડે હાલમાં તેના સુંદર અંદાઝને કારણે ચર્ચામાં છે. પૂજા હેગડેની બોલિવૂડ શરૂઆત ભલે સારી ના રહી હોય પરંતુ તેનું કરિયર એકદમ સારું ચાલી રહ્યું છે. પૂજા હેગડેને રોહિત શેટ્ટીની ફિલ્મ અક્ષય કુમાર સાથે મળી ચુકી છે.

સૂર્યવંશી ફિલ્મની તૈયારીઓ અને સિમ્બા ફિલ્મની સક્સેસ જોતા આ વાત સાફ છે કે બૉલિવૂડને વધુ એક બ્લોકબસ્ટર ફિલ્મ મળવા જઈ રહી છે. આ ફિલ્મ ઘ્વારા પૂજા હેગડેની કિસ્મત ચમકી શકે છે. પૂજા હેગડેની પહેલી ફિલ્મ મોહેંજોદારો કોઈ ખાસ કમાલ કરી શકી ના હતી. પરંતુ તેની બીજી ફિલ્મ ચોક્કસ બ્લોકબસ્ટર થશે. એટલું જ નહીં પરંતુ પૂજા હેગડે પહેલાથી જ અક્ષય કુમાર સાથે હાઉસફુલ 4 કરી રહી છે.

આ રીતે પૂજા હેગડે અક્ષય કુમાર સાથે હાઉસફુલ 4 અને સૂર્યવંશી ફિલ્મમાં જોવા મળશે. આ બંને મેગા બજેટ ફિલ્મો રિલીઝ પહેલા જ સુપરહિટ મનાઈ રહી છે, જેને કારણે પૂજા હેગડેનું કરિયર પણ બુલેટ સ્પીડે આગળ વધી શકે છે.

આ પણ વાંચો: નેહા શર્માની સેક્સી તસવીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ

તો જુઓ અક્ષય કુમારની એક્ટ્રેસ બનવા જઇ રહેલી પૂજા હેગડેની બહુ હોટ તસવીરો અને જાણો તેના વિશે કેટલીક ખાસ વાતો...

મરાઠી

મરાઠી

આમ તો પૂજા હેગડે મરાઠી છે અને એનો જન્મ પણ મુંબઇમાં જ થયો છે. પરંતુ તેમ છતાં પૂજા હિંદી, ઇંગ્લિશ ઉપરાંત તેલુગુ અને કન્નડ ભાષા જાણે છે.

2009માં મિસ ઇન્ડિયા ટેલેન્ટેડ

2009માં મિસ ઇન્ડિયા ટેલેન્ટેડ

2009માં પૂજાને મિસ ઇન્ડિયા ટેલેન્ટેડના ખિતાબથી નવાજવામાં આવી હતી

મિસ યૂનિવર્સ ઇન્ડિયા રનર-અપ

મિસ યૂનિવર્સ ઇન્ડિયા રનર-અપ

2010માં મિસ યૂનિવર્સ ઇન્ડિયા રનર-અપ બન્યા બાદ પૂજા મોડલિંગ અને ફિલ્મોની દુનિયામાં આવી ગઇ હતી.

તમિલ ફિલ્મ અને જાહેરાત

તમિલ ફિલ્મ અને જાહેરાત

જે બાદ તેણે 2012માં તમિલ ફિલ્મોમાં એન્ટ્રી કરી અને ફિલ્મી કરિયરની શરૂઆત કરી. પૂજા હેગડે કેટલીય જાહેર ખબરોમાં પણ આવી ચૂકી છે. રણબીર કપૂર સાથે સ્કૂટીની એડમાં પણ તે આવી ચૂકી છે.

જાહેર ખબરથી ડાયરેક્ટ મોહેંજોદરો

જાહેર ખબરથી ડાયરેક્ટ મોહેંજોદરો

સૌથી પહેલા પૂજા હેગડે પર આશુતોષ ગોવારિકરની પત્નીની નજર પડી અને એને તરત જ સ્ક્રીન ટેસ્ટ તથા ઑડિશન માટે બોલાવી લીધી. પોતાની ફિલ્મ માટે આશુતોષ એક નવો ચહેરો શોધી રહ્યા હતા અને પૂજા હેગડેથી એમની ખોજનો અંત આવ્યો.

સાઉથની ફિલ્મોને ના

સાઉથની ફિલ્મોને ના

મોહેંજોદરો સમયે પૂજાને સાઉથની ફિલ્મોની પણ ઑફર હતી પણ તેમણે ના પાડી દીધી.

મણિરત્નને રિજેક્ટ

મણિરત્નને રિજેક્ટ

પૂજા હેગ્ડેએ મણિરત્ન ફિલ્મ કરવાની પણ ના પાડી દીધી છે. જેની ફિલ્મોને બોલીવુડ સ્ટાર્સ પણ નથી ઠુકરાવતા.

ક્લાસિકલ ડાન્સર

ક્લાસિકલ ડાન્સર

પૂજા હેગડે એક ટ્રેંડ ક્લાસિકલ ડાન્સર પણ છે. ફિલ્મ મોંહેજોદરોમાં પણ તેમના ડાન્સની ઝલક જોવા મળી હતી

બોલ્ડ ફોટોશૂટ

બોલ્ડ ફોટોશૂટ

ગત દિવસોમાં પૂજા પોતાના બોલ્ડ ફોટોશૂટને લઇને સમાચારમાં રહી ચૂકી છે.

પૂજાનો હૉટ અંદાજ

પૂજાનો હૉટ અંદાજ

પૂજા હેગડે બહુ હૉટ છે, આ વાત એમની તસવીરો જોતા જ ખ્યાલ આવી જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X