મારી અને રિતિકની કિસ બોલિવૂડની બેસ્ટ લિપલોક ગણાશે: પૂજા હેગડે
રિતિક રોશન અને પૂજા હેગડેની ફિલ્મ મોહેં જો દડો 12 ઓગસ્ટએ રિલીઝ થવા જઈ રહી છે. પરંતુ ફિલ્મ વિશે વધારે ચર્ચા નથી થઇ રહી. કારણકે આ ફિલ્મ અક્ષય કુમારની ફિલ્મ રુસ્તમ સાથે આવી રહી છે. એટલા માટે ફિલ્મને ફરીથી ફ્રન્ટમાં લાવવા માટે ચર્ચા કરવામાં આવી રહી છે.
પૂજા હેગડેએ મોહેં જો દડો ફિલ્મના લવ મેકિંગ સીન પર વાત કરી છે. પૂજા હેગડેનું માનવું છે કે તેનો અને રિતિકનો કિસિંગ સીન બોલિવૂડની બેસ્ટ લિપલોક ગણાશે. આ ફિલ્મમાં રિતિક અને પૂજાનો કુલ અઢી મિનિટનો ઇન્ટિમેટ સીન પણ છે.
તો જુઓ કયા કયા લિપલોક બોલિવૂડમાં થયા છે ફેમસ.

કયા લિપલોક બોલિવૂડમાં થયા છે ફેમસ
પૂજા હેગડેનું માનવું છે કે તેનો અને રિતિકનો કિસિંગ સીન બોલિવૂડની બેસ્ટ લિપલોક ગણાશે

કયા લિપલોક બોલિવૂડમાં થયા છે ફેમસ
બાગીમાં ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરનું હોટ લિપલોક.

કયા લિપલોક બોલિવૂડમાં થયા છે ફેમસ
અર્જુન કપૂર અને આલિયા ભટ્ટનું હોટ અને ઇન્ટિમેટ લિપલોક સીન.

કયા લિપલોક બોલિવૂડમાં થયા છે ફેમસ
બોમ્બે વેલ્વેટમાં રણબીર કપૂર અને અનુષ્કા શર્માનું હોટ લિપલોક.

કયા લિપલોક બોલિવૂડમાં થયા છે ફેમસ
ધૂમ 2 ફિલ્મમાં ઐશ્વર્યા અને હૃતિક રોશન.

કયા લિપલોક બોલિવૂડમાં થયા છે ફેમસ
કમ્બખ્ત ઇશ્ક ફિલ્મમાં અક્ષય કુમાર અને કરીના કપૂર.

કયા લિપલોક બોલિવૂડમાં થયા છે ફેમસ
રાઝ 3 ફિલ્મમાં બિપાશા બાસુ અને ઇમરાન હાશમી.

કયા લિપલોક બોલિવૂડમાં થયા છે ફેમસ
ઝિંદગી ના મિલેગી દોબારા ફિલ્મમાં હૃતિક રોશન અને કૅટરીના કૈફ.

કયા લિપલોક બોલિવૂડમાં થયા છે ફેમસ
કરીના કપૂર અને સૈફ અલી ખાન.

કયા લિપલોક બોલિવૂડમાં થયા છે ફેમસ
ગુરુ ફિલ્મમાં માધવન અને વિદ્યા બાલન.

કયા લિપલોક બોલિવૂડમાં થયા છે ફેમસ
બર્ફી ફિલ્મમાં રણબીર કપૂર અને ઇલિયાના ડિક્રૂઝ.

કયા લિપલોક બોલિવૂડમાં થયા છે ફેમસ
જિસ્મ 2 ફિલ્મમાં રણદીપ હુડા અને સન્ની લિયોન.

કયા લિપલોક બોલિવૂડમાં થયા છે ફેમસ
જબ તક હૈ જાન ફિલ્મમાં શાહરુખ અને કૅટરીના કૈફ.

કયા લિપલોક બોલિવૂડમાં થયા છે ફેમસ
આશિક બનાયા આપને ફિલ્મમાં તનુશ્રી દત્તા અને ઇમરાન હાશમી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
