Alert! પાછી આવી ગઇ છે વિવાદીત એક્ટ્રેસ, કવરપેજ પર થઇ ટોપલેસ
[બોલીવુડ] રિયાલિટી શો બિગબોસ દ્વારા ઘરે ઘરે પ્રખ્યાત થનારી એક્ટ્રેસ પૂજા મિશ્રા હવે તેના ચાહકોને એક નવા અંદાજમાં જોવા મળશે. જી હાં, ફિલ્મ મેગેઝીન ફિલ્મફેયર માટે આ એક્ટ્રેસએ એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે. જેની ઝલક તમે અહિંયા જોઇ શકો છો.

જોકે, આ કવર ફોટાને જોઇને એ તો પાક્કુ જ છે કે લોકો તેને યાદ કરશે કેમકે પૂજા આ ફોટામાં ખૂબ જ સુંદર અને હોટ લાગી રહી છે અને સેક્સી પણ દેખાઇ રહી છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા પૂજા મિશ્રા તેના યૌન વિવાદ કેસને લઇને ચર્ચામાં હતી.












Click it and Unblock the Notifications
