Excl Pics : સન્નીને માત આપવા તૈયાર છે પૂનમ ઝવેર

મુંબઈ, 13 ડિસેમ્બર : અનેક લોકો માટે ભાગ્ય પરિવર્તન લાવે છે. પૂનમ ઝવેર અંગે વિચારતાં તેમની માદક-મોહક અદાઓ તમારી આંખો સામે ઉપસી આવે છે. આ એક વૉર્નિંગ બેલ (ખતરાની ઘંટી) છે સન્ની લિયોન માટે કે જે ખૂબ પ્રસિદ્ધિ પામી રહ્યાં છે.

બૉલીવુડના હૉટ તથા સેક્સી એક્ટ્રેસ પૂનમ ઝવેર બિકિની, શેપ્ડ લેગ્સ તથા હૉટ અંદાજો સાથે આવી રહ્યાં છે. ધ સિટી ધૅટ નેવર સ્લિપ્સ ફિલ્મમાં પૂનમ ઝવેર પોતાના હૉટ અંદાજોના ઓજસ પાથરવા આવી રહ્યાં છે. આ એક એવી ફિલ્મ છે કે જે ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન પામવા જઈ રહી છે. સતીશ રેડ્ડી આ ફિલ્મનાં નિર્માતા છે, જ્યારે હારૂન રશીદ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યાં છે.

આ ફિલ્મમાં પૂનમ ઝવેર આગઝરતાં-હૉટ અંદાજ અને આંખોની કામણગારી અદાઓ સાથે થિયેટરમાં આગ લગાડવા આવી રહ્યાં છે. પૂનમના રહસ્યમય સૌંદર્ય અને સ્ટાઇલ વિશે કોઈ પણ કૉમેન્ટ કરી નથી શકતો અને તેમને રોકી પણ નથી શકતો.

આવો જોઇએ પૂનમ ઝવેરની કેટલીક હૉટ તસવીરો.

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

પૂનમ ઝવેરે જણાવ્યું - બૉલીવુડની હૉટ ગર્લ્સ સાવધાન તૈયાર થઈ જાઓ, કારણ કે બૉલીવુડની હૉટેસ્ટ બ્યુટી બૉલીવુડમાં આવી રહી છે.

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

પૂનમે જણાવ્યું - ધ સિટી ધૅટ નેવર સ્લિપ્સ ફિલ્મ એક એવું પ્લેટફૉર્મ છે કે જ્યાં તમે અસલી પૂનમ ઝવેરને જોશો.

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

પૂનમ કહે છે - આ ફિલ્મમાં હૉલીવુડ સ્ટાર્સ જેરેમી વિલિયમ્સ સાથે કામ કરવાની મહાન તક મળવી મારા માટે ગૌરવની વાત છે.

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

તેમણે જણાવ્યું કે એક વાત તો નક્કી છે કે આ ફિલ્મ બૉલીવુડ જગતમાં ખળભળાટ મચાવશે.

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

તેમણે જણાવ્યું કે માત્ર બૉલીવુડ જ નહીં, પણ જન-સામાન્યમાં પણ આ ફિલ્મ ખળભળાટ મચાવશે.

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

પૂનમ ઝવેર આ અગાઉ ઓહ માય ગૉડ ફિલ્મમાં કામ કરી ચુક્યાં છે.

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

તેમણે ઓએમજીમાં બ્રિલિયંટ રોલ કરી સૌના વખાણ ઝીલ્યા હતાં.

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

પૂનમે ઓએમજીમાં દર્શકો અને કો-સ્ટાર્સના દિલ પણ જીત્યા હતાં.

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

ધ સિટી ધૅટ નેવર સ્લિપ્સ ફિલ્મમાં વીણા મલિક પણ કામ કરી રહ્યાં છે.

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

વીણાએ જણાવ્યું -આ ફિલ્મમાં કામ કરવાની તક મળતાં તેઓ ખૂબ ઉત્સાહિત છે.

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

વીણા મલિક તેની આગામી ફિલ્મ ધ સિટી ધૅટ નેવર સ્લિપ્સના પ્રમોશન માટે પણ તૈયારી કરી રહ્યાં છે. સતીશ રેડ્ડી નિર્મિત અને હારૂન રશીદ દિગ્દર્શિત આ ફિલ્મ પણ 2013માં જ રિલીઝ થવાની છે.

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

ફિલ્મમાં પંજાબી ક્વીન જોનીતા ડોડા પણ પોતાનો જલવો દાખવશે.

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

સતીશ રેડ્ડી આ ફિલ્મના નિર્માતા છે અને હારૂન રશીદ દિગ્દર્શક.

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

પંજાબ દી કુડી જોનીતાએ જણાવ્યું - હું મારી ડેબ્યુટ ફિલ્મ ધ સિટી દૅટ નેવર સ્લિપ્સને લઈને ખૂબ ઉત્સાહિત છું.

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

વીણા, જોનીતા અને પૂનમે જણાવ્યુ કે આ ફિલ્મ ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ સ્થાપિત કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં આંતરરાષ્ટ્રીય કલાકારો સાથે કામ કરવું ગૌરવસમાન છે.

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

જોનીતાએ એક્ટિંગ અને પરફૉર્મન્સ દ્વારા લોકોના ખૂબ વખાણ મેળવ્યાં છે. તેણે પંજાબી સિનેમામાં પોતાનો જાદુ પાથર્યો છે.

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

ચક જવાના તથા યારા ઓ દિલદારા જોનિતાની જાણીતી પંજાબી ફિલ્મો છે કે જેમાં તેણે એક્ટિંગના ઓજસ પાથર્યાં છે. ચક જવાના તેની પ્રથમ ફિલ્મ હતી. તેમાં હીરો ગુરદાસ માન હતાં.

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

પૂનમ ઝવેરની હૉટ તસવીરો

હવે જોવાનું એ રહેશે કે વીણા મલિક, જોનીતા ડોડા અને પૂનમ ઝવેર જેવી હૉટ હસ્તીઓ ફિલ્મ ધ સિટી ધૅટ નેવર સ્લિપ્સને કેવીક સફળતા અપાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X