મોટા પડદે દેખાશે પૂનમનો સૌથી હૉટ સીન

મુંબઈ 5 ઑક્ટોબર : બિકિની ગર્લ પૂનમ પાન્ડેના જેટલા ચાહનારાં છે તેનાથી ઘણાં વધારે તેના ટીકાકારો છે. તાજેતરમાં જ પૂનમે ટ્વિટર પર ફરી વાર પોતાની પિક્ચર લૉડ કરી છે. આ વખતે પણ તેના શરીરે નામમાત્રના જ કપડાં છે. તેના પગે જોકે આ વખતે ઝાંઝર પણ દેખાઈ રહી છે કે જે જોયાં બાદ એક બાજુ કેટલાંક લોકો આહો ભરી રહ્યાં છે, તો બીજી બાજુ કેટલાંક લોકોને પૂનમની આ હરકત આંખમાં કણાની જેમ ખૂંચે છે.

હવે નવા સમાચાર એ સામે આવ્યાં છે કે ટ્વિટર પર આખો દિવસ પોતાના ફૅન્સ સાથે ગપ્પા મારનાર પૂનમ પાન્ડે ટુંકમા જબ અત્યાર સુધીનું પોતાનું સૌથી હૉટ સીન આપવાની તૈયારીમાં છે. આ હૉટ સીન તેની મોટા પડદે એટલે કે તેની આવનારી ફિલ્મમાં દેખાશે

આપને જણાવી દઇએ કે પૂનમે ટ્વિટર પર #MovieNameForPoonamPandeysDebutFilm એક ટ્રેન્ડ શરૂ કર્યું છે. તેમાં તેમણે પોતાના ફૅન્સને જણાવ્યું છે કે તેઓ પૂનમની આવનારી ફિલ્મનું નામ ગેસ કરે. જે કોઈ સાચું નામ જણાવશે, તેને પૂનમ (જુઓ તસવીરો) પોતાની એ જ ઝાંઝર ગિફ્ટ કરશે, જે તેણે પગમાં પહેરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X