Pics : બેશરમ પૂનમે સૌની સામે ઉતાર્યા કપડાં
મુંબઈ, 13 ડિસેમ્બર : આજકાલ ટ્વિટર પર થોડીક શાંતિ છવાયેલી છે. એક સમય હતો કે જ્યારે ટ્વિટર પર સાઇન કરતાં જ પૂનમની ઢગલાબંધ તસવીરો દેખાતી હતી, પરંતુ હવે જાણે પૂનમ પાન્ડે ગાયબ જેવા થઈ ગયાં છે, કારણ કે હવે તેઓ પાતની પ્રથમ બૉલીવુડ ફિલ્મ નશાના શુટિંગમાં વ્યસ્ત છે.
જોકે પૂનમ જ્યાંય હશે, ત્યાં હૅડલાઇન્સ બનશે જ. તો હવે પૂનમે પોતાના શુટિંગ દરમિયાન જ કંઈક એવું કર્યું છે કે લોકો ફરી એક વાર તેમના વિશે ચર્ચા કરી રહ્યાં છે. મળતી માહિતી પ્રમાણે પૂનમે તાજેતરમાં જ પોતાની નશા ફિલ્મા શુટિંગ દરમિયાન ત્યાં ઉપસ્થિત ભીડ સામે જ પોતાના કપડાં ઉતારી નાંખ્યા. હવે બીજું શું-શું થયું ત્યાં, આગળ વાંચો.
શુટિંગ જોવા તો લોકો આવે જ છે અને પૂનમ પાન્ડેની ફિલ્મનું શુટિંગ થતં હોય, તો લોકો વધુ ખુશ થઈ શુટિંગ જોવા આવ્યાં કે તેમને કંઇક તો નવું અને અલગ જોવા મળશે. પૂનમ પાન્ડેએ પણ પોતાના આ ફૅન્સનો ઇરાદો કદાચ જાણી લીધો અને તેમણે શુટિંગ દરમિયાન જ પોતાના કપડાં ઉતારવાં શરૂ કરી દીધા. તે પણ પોતાની વૅનમાં નહીં, પણ ભીડ સામે. તેમને કપડાં ઉતારતાં જોઈ બધા લોકો હેરાન રહી ગયાં, પરંતુ પૂનમે તો કોઈની પરવા કર્યા વગર પોતાના કપડાં ઉતાર્યાં અને આરામથી શુટિંગમાં જોતરાઈ ગયાં.
પૂનમ પાન્ડેની આ પ્રથમ બૉલીવુડ ફિલ્મ છે અને આ ફિલ્મ અંગે તેઓ ખૂબ ઉત્સાહિત પણ છે. આ ફિલ્મનું નામ નશા છે. પૂનમના ફૅન્સ તો આ ફિલ્મ અંગે જાણી એટલાં બધા ઉત્સાહિત છે કે તેમનાથી ઇંતેજાર પણ નથી થઈ રહ્યો. તો ફિલ્મની રિલીઝનો ઇંતેજાર ન કરતાં આપને બતાવીએ પૂનમની તસવીરી ઝલક.

હૉટ તસવીરો
પૂનમ પાન્ડેની પ્રથમ ફિલ્મ નશાનું શુટિંગ શરૂ થઈ ચુક્યું છે. હાલ પૂનમ તમામ કામ છોડી માત્ર શુટિંગમાં જ વ્યસ્ત છે.

હૉટ તસવીરો
પૂનમ પાન્ડે પ્રથમ ફિલ્મને લઈને ખૂબ ઉત્સાહિત છે.

હૉટ તસવીરો
સૌપ્રથમ આ ફિલ્મ અંગે પૂનમે પોતાના ફૅન્સને ટ્વિટર વડે માહિતી આપી.

હૉટ તસવીરો
પૂનમના ફૅન્સ પણ આ ફિલ્મનો આતુરતાપૂર્વર ઇંતેજાર કરી રહ્યાં છે.

હૉટ તસવીરો
નશા ફિલ્મનું શુટિંગ જોવા ગયેક લોકો હેરાન થઈ ગયા કે જ્યારે પૂનમે સૌની સામે કપડાં ઉતારી નાંખ્યાં.

હૉટ તસવીરો
પૂનમ પાન્ડે ટ્વિટર ક્વીન તરીકે જાણીતાં છે, કારણ કે ટ્વિટર પર તેમની તસવીરે કાયમ ટ્રેન્ડમાં રહે છે.

હૉટ તસવીરો
પૂનમ પાન્ડે સાથે શર્નિલ ચોપરા પણ ટ્વિટર પર પોતાની તસવીરો નાંખી પોતાને ટ્રેન્ડમાં લાવવા માંગતાં હતાં, પરંતુ પૂનમને માત આપવામાં તેઓ નિષ્ફળ રહ્યાં.

હૉટ તસવીરો
નશા ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

હૉટ તસવીરો
પૂનમના ટ્વિટર પર ત્રણ લાખથી વધુ ફૅન્સ છે.

હૉટ તસવીરો
પૂનમ પાન્ડેએ થોડાંક વખત અગાઉ ટ્વિટર પર પોતાની કેટલીક વાંધાજનક તસવીરો નાંખી હતી કે જે જોઈને સૌ દંગ રહી ગયા હતાં.

હૉટ તસવીરો
પૂનમ પાન્ડે સૌપ્રથમ ચર્ચામાં ત્યારે આવ્યાં કે જ્યારે વર્લ્ડ કપ દરમિયાન તેમણે જણાવ્યું કે જો ઇન્ડિયા વર્લ્ડ કપ જીતશે, તો તેઓ પોતાના તમામ કપડાં ઉતારી ફોટો પડાવશે.

હૉટ તસવીરો
પછી પૂનમ પાન્ડેએ તાજેતરમાં ટી-20 વર્લ્ડ કપ દરમિયાન જણાવ્યું કે જો તેમની ફેવરિટ ટીમ જીતશે, તો તેઓ પોતાની નિર્વસ્ત્ર તસવીર ટ્વિટ કરશે.

હૉટ તસવીરો
તેમણે પોતાની તસવીર ટ્વિટ પણ કરી અને લોકોએ એ તસવીરને ખૂબ પસંદ પણ કરી.

હૉટ તસવીરો
પૂનમ પાન્ડે આજે સેલિબ્રિટી કરતાં ઓછા ફેમસ નથી. પોતાની ફિલ્મ આવતા અગાઉથી જ તેઓ એક સેલિબ્રિટી બની ચુક્યાં છે.

હૉટ તસવીરો
પૂનમ પાન્ડે આજકાલ પોતાના ટ્વિટ્સ વડે પોતાના ફૅન્સને જણાવે છે કે તેઓ તેમને ખૂબ મિસ કરી રહ્યાં છે.

હૉટ તસવીરો
જુઓ પૂનમ પાન્ડેએ આ રીતે ઉતાર્યાં શુટિંગ દરમિયાન સૌની સામે કપડાં.












Click it and Unblock the Notifications
