Hot Pics:ફેન્સ માટે ક્રિસમસ પર પૂનમ પાંડે બની હોટ સાન્ટા

સોશ્યલ મીડિયાની ભારતીય સેલેબ્રિટી તેવી પૂનમ પાંડેએ આ ક્રિસમસ પર આપી છે તેના ફેન્સને એક હોટ ગ્રીફ્ટ. હવે તમને તો ખબર છે કે પૂનમ બીજે ક્યાંય ચાલે કે ના ચાલે સોશ્યલ મીડિયા પર તેના ફોલાવર્સની કોઇ ખોટ નથી. પૂનમમાં હજારો ફોલોવર્સ તેના એક ફોટાની રાહ જોતા હોય છે. અને પૂનમ પણ વાર તહેવારે તેના હોટ ફોટો મૂકીને તેના ફેન્સને કાળજે ઠંડક જરૂર પહોંચાડે છે.

ત્યારે ક્રિસમસ અને ન્યૂયરની ઉજવણી હોય તો પૂનમ પાંડે કેવી રીતે પાછળ રહી શકે. ક્રિસમસમાં પૂનમ પાંડે તેના ફેન્સ અને ફોલોવર્સની આંખોને ઠંડક પહોંચાડવા માટે કરાવ્યું ખાસ ફોટો શૂટ. જેમાં સેન્ટા ક્લોઝની ટોપી અને રેક અને વાઇટ હોટ બ્રા પહેરીને પૂનમે બતાવ્યા તેની કમાણ કાયાના કામણ. તો પછી જુઓ પૂનમમાં આ ફોટોગ્રાફ...

પૂનમ પાંડે

પૂનમ પાંડે

ભાઇ પૂનમ પાંડે જ્યારે જ્યારે તેની તસવીરો મૂકે છે તેના ફેન્સની ખુશ કરી દે છે એટલા માટે જ તો છે સોશ્યલ મીડિયાની રાણી.

હોટ પૂનમ

હોટ પૂનમ

પૂનમ પાંડે તેના ફેન્સને ક્રિસમસની ભેટ સ્વરૂપ આ ફોટો મૂકીને ખુશ કર્યા છે જેમાં તેણે સાન્ટાની કેપ અને વાઇટ ડીપ કટ બ્રા પહેરી કંઇક આ રીતે શરમાઇને કરાવ્યું છે ફોટોશૂટ

ક્રિસમસ

ક્રિસમસ

કહેવાય છે કે ક્રિસમસ એક તેવો તહેવાર છે કે જેમાં લોકોની વીશ સાન્ટા પૂરી કરી દે છે પણ સાન્ટા બનીને પૂનમે પણ તેના ફોલોવર્સથી ઇચ્છા પૂરી કરી દીધી છે.

પૂનમ પાંડે

પૂનમ પાંડે

કંઇક આ રીતે સાઇલ આપીને પોતાના હોટ અંદાજને ક્યૂટ બનાવી દીધો છે કામણગારી પૂનમે.

પૂનમ પાંડે

પૂનમ પાંડે

જો કે આ તસવીરોમાં પૂનમે પણ તે જ કહ્યું છે કે તે સિક્રેટ સાન્ટા બનીને તેના તમામ ફોલોવર્સની આ તસવીરો દ્વારા કરવા માંગે છે ખુશ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X