પૂનમ પાંડેએ કરી સગાઇ, જલદી જ લગન થશે, મંગેતર સાથે પહેલી તસવીર વાયરલ

પૂનમ પાંડેએ કરી સગાઇ, જલદી જ લગન થશે, મંગેતર સાથે પહેલી તસવીર વાયરલ

બોલ્ડ એક્ટ્રેસ પૂનમ પાંડે લગ્ન કરવા જઇ રહી છે. જી હા હાલમા જ તેની એક તસવીર વાયરલ થઇ છે જેનાથી સ્પષ્ટ માલૂમ પડે છે કે તેણે સગાઇ કરી લીધી છે. એક્ટ્રેસે પોતાના બોયફ્રેન્ડ સેમ બોમ્બે સાથે સગાઇ કરી છે. ખુદ સેમે પોતાની અને પૂનમની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

સેમે પોતાની અને પૂનમની તસવીર શેર કરતા લખ્યું કે અમે કરી દેખાડ્યું. જ્યારે આના પર પૂનમે કોમેન્ટ કરતા લખ્યું કે બેસ્ટ ફીટિગ. આ તસવીરમાં સેમ અને પૂનમ પોતાના હાથોમાં સગાઇની અંગૂઠીઓ દેખાડતા જોવા મળી રહ્યા છે.

પોતાના મંગેતર સાથે પૂનમ

પોતાના મંગેતર સાથે પૂનમ

પૂનમે પોતાના મંગેતર સાથે આ કિસ કરતી તસવીર પણ શેર કરી છે. જેને બહુ જોવામાં આવી.

શેર કરી તસવીર

શેર કરી તસવીર

સેમે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પૂનમની ઘણી બોલ્ડ તસવીરો પણ શેર કરી છે.

નશા ફિલ્મથી ડેબ્યૂ

નશા ફિલ્મથી ડેબ્યૂ

જણાવી દઇએ કે પૂનમ પાંડેએ હિન્દી ફિલ્મ નશાથી વર્ષ 2013માં ડેબ્યૂ કર્યું. પરંતુ ફિલ્મોના હિસાબે તે કમાલ ના દેખાડી શકી.

કન્ટ્રોવર્સી અને ન્યૂડ તસવીરો

કન્ટ્રોવર્સી અને ન્યૂડ તસવીરો

જે બાદ તેની ચર્ચામાં રહેવાનું કારણ તેની કન્ટ્રોવર્સી અને ન્યૂડ તસવીરો રહી જેને તે ખુદ જ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અપલોડ કરે છે.

સાઉથની ફિલ્મોમાં

સાઉથની ફિલ્મોમાં

જણાવી દઇએ કે પૂનમ પાંડેએ તમિલ અને કન્નડ ફિલ્મોમાં પણ પોતાનો હાથ અજમાવવાની કોશિશ કરી છે.

નશા 2માં પૂનમ

નશા 2માં પૂનમ

જણાવવામાં આવી રહ્યું છે કે પૂનમ પાંડેની ડેબ્યૂ ફિલ્મ નશાનો ભાગ 2 બનવા જઇ રહ્યો છે. જેમાં ફરીથી એકવાર પૂનમ જોવા મળશે.

પૂનમ પાંડેની બોલ્ડ તસવીરો

પૂનમ પાંડેની બોલ્ડ તસવીરો

હાલ હંમેશાની જેમ પૂનમ પોતાની બોલ્ડ અદાથી સમાચારમા છવાઇ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X