પૂનમ પાંડે ક્લાસી અવતારમાં બતાવી પોતાની નોટી અદાઓ!

પૂનમ પાંડેને ન્યૂઝમાં કેવી રીતે રહેવું તે સારી રીતે આવડે છે. માટે તો પૂનમ પાંડે વારે તહેવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોતાની ખાસ તસ્વીરો મૂકીને લોકોને દિલની ધડકનોને ઘરે બેઠા બેઠા જ વધારી દે છે.

ત્યારે હાલમાં જ પૂનમે એક પ્રમોશન એડ કરી અને સાથે જ એક ઇવેન્ટમાં પણ પોતાનો ક્લાસી અવતાર બતાવ્યો. જો કે આ ક્લાસી અવતારમાં પણ પોતાની કામણગારી અદાઓને બતાવવાનું પૂનમ બિલકુલ પણ ભૂલી નહતી. ત્યારે પૂનમ પાંડેની આ ખાસ તસવીરોને જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

જીન્સ સ્કર્ટમાં પૂનમ

જીન્સ સ્કર્ટમાં પૂનમ

પૂનમે શોર્ટ જીન્સ સ્કર્ટ અને વાઇટ ટોપમાં કંઇક આ રીતે પડાવી તસવીર.

કાતિલ અંદાજ

કાતિલ અંદાજ

ત્યારે પૂનમ પાંડેએ કંઇ આ રીતે પોતાની કાતિલ અદાઓના કામણ તસવીરમાં ઉતાર્યા.

એડ પ્રમોશન

એડ પ્રમોશન

તો અન્ય એક એડના પ્રમોશનમાં કંઇ આ રીતે જોવા મળી પૂનમ પાંડે.

પૂનમ પાંડે

પૂનમ પાંડે

આ એડ પ્રમોશનમાં કોઇ મોટો સ્પ્રાઇઝ વિષે વાત કરતી જોવા મળી પૂનમ પાંડે.

પૂનમ

પૂનમ

જો કે આ એડ શૂટમાં પણ પૂનમ તેની કાતિલ અદાઓથી લોકોને કંઇક આમ ધાયલ કર્યા.

ક્લાસી પૂનમ

ક્લાસી પૂનમ

તો અન્ય એક ઇવેન્ટમાં ભાગ લેવા આવેલી પૂનમે વાઇટ ગાઉન બતાવ્યો પોતાનો ક્લાસી અંદાજ

ગેટ અપ

ગેટ અપ

આ વાઇટ ગાઉનમાં લો બન અને બોલ્ડ મેકઅપમાં પૂનમ લાગતી હતી કલાસી અને બ્યૂટીફૂલ.

કાતિલ આંખો

કાતિલ આંખો

ત્યારે પોતાની કાતિલ અદાઓ પૂનમે કંઇક આ રીતે બતાવી હતી.

હસી તો ફસી

હસી તો ફસી

સાથે જ પોતાના હાસ્યથી પૂનમે લોકોને કાયલ કરવામાં બિલકુલ પણ કસર નહતી છોડી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X