પૂનમ પાંડેનો બાથરૂમનો વીડિયો થયો વાયરલ, જોતા જ રહી જશો
પૂનમ પાંડેનો બાથરૂમનો વીડિયો થયો વાયરલ, જોતા જ રહી જશો
બોલીવુડમાં હૉટ તડકા લગાવવાનું કામ કરતી અભિનેત્રી પૂનમ પાંડે અવારનવાર પોતાની હૉટનેસના ઝલવાથી સમગ્ર ઈન્ટરનેટ જગતમાં હલચલ મચાવી દેતી હોય છે. ફરી એકવાર પૂનમ પાંડેએ આવું જ કંઈક કર્યું છે. પૂનમ પાંડેએ પોતાના હૉટ અને સેક્સી વીડિયોથી આ વખતે ધમાલ મચાવી દીધી છે. પૂનમ પાંડેનો બાથરૂમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સફેદ સેક્સી સાડીમાં શાવર લેતી જોવા મળી રહી છે. આ ઈરોટિક સીન જોઈ તમે પણ ખુદને રોકી નહિ શકો. તો અહીં જુઓ પૂનમ પાંડેનો આ હૉટ વીડિયો અને અન્ય કેટલીક સેક્સી તસવીરો...

પૂનમ પાંડેની ધમાલ
પૂનમ પાંડેએ શેર કરેલ આ સેક્સી વીડિયોથી ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રાખી છે. આગળ જુઓ પૂનમ પાંડેનો હૉટ વીડિયો.
|
અહીં જુઓ વાયરલ વીડિયો
પૂનમ પાંડેનો વાયરલ વીડિયો અહીં જુઓ, ઉપરાંત આગળ જુઓ પૂનમ પાંડેની અત્યાર સુધીની સૌથી હૉટ અને સેક્સી તસવીરો..
|
સૌથી હૉટ તસવીર
પૂનમ પાંડેએ અત્યાર સુધીની સૌથી હૉટ તસવીર શેર કરી છે. જે જોઈ ફેન્સને પણ ખુદને રોકી નહિ શકે.
|
લાજવાબ છે પૂનમની તસવીરો
પૂનમ પાંડેને પોતાના ફેન્સને લોભાવવાની ટ્રીક સારી રીતે આવડે છે. અહીં જુઓ અત્યાર સુધીની સૌથી હૉટ અને સેક્સી તસવીરો...
| |
કન્ટ્રોવર્સી ક્વીન
પૂનમ હંમેશાથી પોતાની આવા પ્રકારની તસવીરો સાથે ચર્ચામાં બન્યા રહેવાનું કોઈને કોઈ બહાનું શોધી લે છે. જો કે તેને પોતાની તસવીરો પર ગાળો પણ મળે છે.
|
વધુ તસવીરો
જ્યારે તે સિવાય પૂનમે વધુ તસવીરો શેર કરી છે, જેમાં તે રિવીલિંગ કપડાં પહેરતી જોવા મળી રહી છે.
|
ચર્ચામાં રહે છે
પૂનમ પાંડે એક ઈન્ટરનેટ સેંસેશન છે. પોતાની વેબ સિરીઝ અને હૉટ તસવીરોને કારણે તે હંમેશા ચર્ચામાં બની રહે છે.

તહેલકો મચાવ્યો
હંમેશાથી પોતાની અતિ બોલ્ડ તસવીરો નાખી ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દે છે.

વિશ્વ કપ ક્રિકેટ 2011
વિશ્વ કપ ક્રિકેટ 2011 દરમિયાન પૂનમ પાંડેએ જાહેરાત કરી હતી કે, જો ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ કપ જીતશે તો તે નગ્ન થશે. પરંતુ એવું કંઇ થયું નહીં, પૂનમે પોતાનો વાયદો પૂરો ન કર્યો.

બોલ્ડ તસવીર
ક્રિકેટ વિશ્વ કપ શરૂ થયા બાદ તેણે બોલ્ડ તસવીરો પોસ્ટ કરતાં સાથે લખ્યું હતું કે, આ તસવીરો ભારતીય ક્રિકેટ ટીમને પ્રેરિત કરશે. એક ઇન્ટરવ્યૂમાં પૂનમ પાંડેએ કહ્યું હતું કે, નગ્નતામાં કોઇ અશ્લીલતા નથી, એ તો ગ્લેમરસ છે.

ફેન્સ માટે કરે છે આવું
પોતાના ફેન્સની વચ્ચે બની રહેવા માટે પૂનમ પાંડે હંમેશા પોતાની હૉટ મદમસ્ત તસવીરો શેર કરતી રહે છે.

વિચિત્ર હરકત
પૂનમ એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રે ખાસ ઓળખ કે ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ નથી. પરંતુ તે સોશિયલ મીડિયા પર આવી અજીબોગરીબ તસવીરો તથા વીડિયો પોસ્ટ કરવા માટે ચોક્કસ પ્રખ્યાત છે. ચર્ચામાં રહેવા માટે તે ઘણીવાર આવી બોલ્ડ તસવીરો કે પછી બોલ્ડ નિવેદનનો આશરો લે છે.

કરિયરની શરૂઆત
પૂનમ પાંડેએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ 'નશા' થી કરી હતી. આ ફિલ્મની વાર્તા ટીચર અને સ્ટૂડન્ટના સંબંધો પર આધારિત હતી. આ ફિલ્મમાં પૂનમ ખૂબ બોલ્ડ રોલમાં જોવા મળી હતી.

ફિલ્મ બોક્સઓફિસ પર પિટાઇ
આ ફિલ્મના બોક્સઓફિસ પર ખૂબ બૂરા હાલ થયા હતા. ફિલ્મ દર્શકોને સિનેમાઘર સુધી લાવવામાં નિષ્ફળ રહી.












Click it and Unblock the Notifications
