પૂનમ પાંડેની આ હૉટ તસવીરે ફેન્સના હોશ ઉડાવ્યા, એકલા જ જોજો
પૂનમ પાંડેની આ હૉટ તસવીરે ફેન્સના હોશ ઉડાવ્યા, એકલા જ જોજો
કેટલીય એક્ટ્રેસ એવી છે જે પોતાના હૉટ લુક અને સેક્સી તસવીરોને કારણે અવાર નવાર સોશિયલ મીડિયા પર છવાતી રહે છે. પરંતુ આ બધી એક્ટ્રેસને પાછળ છોડતી હોય તો તે છે પૂનમ પાંડે. પૂનમ પાંડે પોતાની સેક્સી અદાઓથી લાખો દીલને ઘાયલ કરતી રહે છે. અવારનવાર પૂનમ પાંડે પોતાની હૉટ તસવીરોથી ધમાલ મચાવતી રહે છે. પૂનમ પાંડેની આવી જ હૉટ અને સેક્સી તસવીરો અહીં જુઓ..

સૌથી હૉટ તસવીર
પૂનમ પાંડેએ અત્યાર સુધીની સૌથી હૉટ તસવીર શેર કરી છે. જે જોઈ ફેન્સને પણ ખુદને રોકી નહિ શકે.
|
પૂનમ પાંડેનો હૉટ વીડિયો
પૂનમ પાંડેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર હૉટ વીડિયો શેર કર્યો છે. અહીં જુઓ આ વીડિયો.
|
લાજવાબ છે પૂનમની તસવીરો
પૂનમ પાંડેને પોતાના ફેન્સને લોભાવવાની ટ્રીક સારી રીતે આવડે છે. અહીં જુઓ અત્યાર સુધીની સૌથી હૉટ અને સેક્સી તસવીરો...

કન્ટ્રોવર્સી ક્વીન
પૂનમ હંમેશાથી પોતાની આવા પ્રકારની તસવીરો સાથે ચર્ચામાં બન્યા રહેવાનું કોઈને કોઈ બહાનું શોધી લે છે. જો કે તેને પોતાની તસવીરો પર ગાળો પણ મળે છે.

વધુ તસવીરો
જ્યારે તે સિવાય પૂનમે વધુ તસવીરો શેર કરી છે, જેમાં તે રિવીલિંગ કપડાં પહેરતી જોવા મળી રહી છે.

ચર્ચામાં રહે છે
પૂનમ પાંડે એક ઈન્ટરનેટ સેંસેશન છે. પોતાની વેબ સિરીઝ અને હૉટ તસવીરોને કારણે તે હંમેશા ચર્ચામાં બની રહે છે.

તહેલકો મચાવ્યો
હંમેશાથી પોતાની અતિ બોલ્ડ તસવીરો નાખી ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દે છે.

વિશ્વ કપ ક્રિકેટ 2011
વિશ્વ કપ ક્રિકેટ 2011 દરમિયાન પૂનમ પાંડેએ જાહેરાત કરી હતી કે, જો ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ કપ જીતશે તો તે નગ્ન થશે. પરંતુ એવું કંઇ થયું નહીં, પૂનમે પોતાનો વાયદો પૂરો ન કર્યો.

બોલ્ડ તસવીર
ક્રિકેટ વિશ્વ કપ શરૂ થયા બાદ તેણે બોલ્ડ તસવીરો પોસ્ટ કરતાં સાથે લખ્યું હતું કે, આ તસવીરો ભારતીય ક્રિકેટ ટીમને પ્રેરિત કરશે. એક ઇન્ટરવ્યૂમાં પૂનમ પાંડેએ કહ્યું હતું કે, નગ્નતામાં કોઇ અશ્લીલતા નથી, એ તો ગ્લેમરસ છે.

ફેન્સ માટે કરે છે આવું
પોતાના ફેન્સની વચ્ચે બની રહેવા માટે પૂનમ પાંડે હંમેશા પોતાની હૉટ મદમસ્ત તસવીરો શેર કરતી રહે છે.

વિચિત્ર હરકત
પૂનમ એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રે ખાસ ઓળખ કે ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ નથી. પરંતુ તે સોશિયલ મીડિયા પર આવી અજીબોગરીબ તસવીરો તથા વીડિયો પોસ્ટ કરવા માટે ચોક્કસ પ્રખ્યાત છે. ચર્ચામાં રહેવા માટે તે ઘણીવાર આવી બોલ્ડ તસવીરો કે પછી બોલ્ડ નિવેદનનો આશરો લે છે.

કરિયરની શરૂઆત
પૂનમ પાંડેએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ 'નશા' થી કરી હતી. આ ફિલ્મની વાર્તા ટીચર અને સ્ટૂડન્ટના સંબંધો પર આધારિત હતી. આ ફિલ્મમાં પૂનમ ખૂબ બોલ્ડ રોલમાં જોવા મળી હતી.

ફિલ્મ બોક્સઓફિસ પર પિટાઇ
આ ફિલ્મના બોક્સઓફિસ પર ખૂબ બૂરા હાલ થયા હતા. ફિલ્મ દર્શકોને સિનેમાઘર સુધી લાવવામાં નિષ્ફળ રહી.
-
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
