For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગણેશ મૂર્તિમાં પણ બાહુબલીની ઝલક

|
Google Oneindia Gujarati News

જન્માષ્ટમી પૂરી થઈ અને હવે 17મી સપ્ટેમ્બરે ગણેશ મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. ત્યારે ગણેશ મૂર્તિ બનાવનાર મૂર્તિકારોએ ઠેર ઠેર વિવિધ થીમની ગણેશ મૂર્તિઓ તૈયાર કરી છે.

ત્યારે ઘણાં મૂર્તિકારોને બાહુબલી ફિલ્મમાં જેમ "પ્રભાસ શિવ લીંગમને પોતાના ખભે ઉંચકે છે, અને યુદ્ધના મેદાનમાં પ્રભાસનું જે લુક છે તેવા ગણેશજી બનાવવાના ઓર્ડર મળ્યા છે.

આ સમાચાર સાંભળીને પ્રભાસને ઘણો આનંદ થયો છે. અને હવે તે ગણેશ મહોત્સવ દરમ્યાન એવા એક પંડાલની મુલાકાત લઈને ગણેશજીના આર્શિવાદ મેળવવા માટે આતુર છે.

આવો જોઈએ બાહુબલીથી પ્રેરણા લઈને બનાવવામાં આવેલી કેટલીક ગણેશ મૂર્તિઓને.

બાહુબલી

બાહુબલી

બાહુબલી ફિલ્મમાંથી પ્રેરણા લઈને બનાવવામાં આવેલા ગણેશજી.

પ્રભાસ

પ્રભાસ

બીજી એક ગણેશ મૂર્તિ જેમાં પ્રભાસના યુદ્ધના મેદાન વાળા લુકથી પ્રેરણા લઈને ગણેશ મૂર્તિ બનાવવામાં આવી છે.

બાહુબલી

બાહુબલી

પ્રભાસના શિવલીંગ પોઝમાં અન્ય એક ગણેશ મૂર્તિ

ભારતભરમાં

ભારતભરમાં

જો તમને એમ લાગતુ હોય કે આ ગણેશ મૂર્તિઓ માત્ર દક્ષિણ ભારતમાં બની રહી છે, તો ખોટું. બાહુબલી ફિલ્મ આધારીત મૂર્તિઓ દેશભરમાં બની રહી છે.

English summary
Ahead of Ganesh Chaturthi, which falls on September 17 this year, Prabhas is happy to hear that his pose from his magnum opus Baahubali: The Beginning has inspired some of the creative minds to make Ganesha idols.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X