• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રાચી સિંહે શોર્ટ્સ અને ઓપન જેકેટમાં બ્રાલેટ ફ્લોન્ટ કરતા પોઝ આપ્યા, જુઓ લેટેસ્ટ ફોટોશૂટ!

By Desk
|
Google Oneindia Gujarati News

ભોજપુરીની સની લિયોન કહેવાતી અભિનેત્રી પ્રાચી સિંહ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ફેન્સ સાથે કેટલાક ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. હવે તેણે પોતાનો ગ્લેમરસ અંદાજ દેખાડ્યો છે. તેના આ અંદાજ પર ફેન્સ ઘાયલ થઈ રહ્યા છે.

પ્રાચી સિંહનો ગ્લેમરસ અવતાર

પ્રાચી સિંહનો ગ્લેમરસ અવતાર

પ્રાચી સિંહ વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે. તેણે હવે તેનું લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે, જેમાં તે શોર્ટ્સમાં બોલ્ડ જોવા મળી છે.

આ લુકમાં પ્રાચી કમાલ લાગી રહી છે

આ લુકમાં પ્રાચી કમાલ લાગી રહી છે

પ્રાચીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટોશૂટ શેર કરતા લખ્યું કે, તમે પોતે જ પૂરતા છો. હજારો વખત પૂરતા છો. લોકો તેની તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. લોકો તેને 'રોક' અને 'બિન્દાસ ગર્લ' કહીને બોલાવી રહ્યા છે.

બ્લેક શોર્ટ્સ-ઓપન જેકેટમાં પ્રાચી

બ્લેક શોર્ટ્સ-ઓપન જેકેટમાં પ્રાચી

સોશિયલ મીડિયા પર સામે આવેલી ભોજપુરી અભિનેત્રીના ફોટામાં જોવા મળી રહ્યું છે કે તે બ્લેક શોર્ટ્સ, બ્લેક ગોગલ્સ અને ખુલ્લા વાળમાં જોવા મળી રહી છે.

પ્રાચી બ્રાલેટ ફ્લોન્ટ કરી રહી છે

પ્રાચી બ્રાલેટ ફ્લોન્ટ કરી રહી છે

તે તેના ગ્લેમરસ લુકને પણ ફ્લોન્ટ કરી રહી છે. ઓપન જેકેટમાં તે તેના હોટ એન્ડ ગ્લેમરસ અંદાજને ફ્લોન્ટ કરી રહી છે.

પ્રાચી સતત તેના બોલ્ડ ફોટો શેર કરતી રહ છે

પ્રાચી સતત તેના બોલ્ડ ફોટો શેર કરતી રહ છે

આ પહેલીવાર નથી જ્યારે પ્રાચી સિંહે પોતાની તસવીરો શેર કરી હોય. આ પહેલા પણ તેણે ઈન્સ્ટાગ્રામ પર તેની ઘણી તસવીરો શેર કરી છે. તેને ખૂબ પસંદ કરવામાં આવી છે.

પ્રાચી તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે

પ્રાચી તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે

તમને જણાવી દઈએ કે પ્રાચી સિંહ રિયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલિશ છે. તે માત્ર ભોજપુરી જ નહીં પરંતુ બોલિવૂડ અભિનેત્રીઓને પણ તેના લુકથી માત આપે છે.

પ્રાચી ભોજપુરીની જાણીતી અભિનેત્રી છે

પ્રાચી ભોજપુરીની જાણીતી અભિનેત્રી છે

ભોજપુરી અભિનેત્રી તેની ફેશન સેન્સને લઈને પણ ઘણી ચર્ચામાં છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ફેન્સને ઈમ્પ્રેસ કરવાની કોઈ તક છોડતી નથી.

English summary
Prachi Singh posed in shorts and an open jacket flaunting a bralette
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X