આ શું થઈ ગયું પ્રીતિ ઝિંટાને? મોઢું ઢાંકી મંદિરે પહોંચી!!!
મુંબઈ, 9 જૂન : બૉલીવુડના ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિંટા અંગે વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પ્રીતિ ગત શનિવારે રાત્રે જુહૂ ખાતેના મંદિરે પહોંચ્યાં હતાં. પ્રીતિ ઝિંટા જેવી હાલતમાં મંદિરે પહોંચ્યાં, તે વધુ આશ્ચર્યજનક અને શૉકિંગ હતું.
મળતી માહિતી મુજબ પ્રીતિ ઝિંટા શનિવારે રાતે જુહૂ ખાતને મુક્તેશ્વર મંદિરમાં દર્શનાર્થે ગયા હતાં. તાજેતરમાં જ આઈપીએલ 7 દરમિયાન હાઈલાઇટ થનાર પ્રીતિ ઝિંટા મુક્તેશ્વર મંદિરે કેમ ગયા હતાં, તે તો જાણ થઈ નથી, પરંતુ જે રીતે મોઢુ ઢાંકીને પહોંચ્યા હતાં, તેનાથી અનેક પ્રશ્નો ઊભા થયાં છે.
પ્રીતિ ઝિંટાની મંદિર મુલાકાતની જે તસવીરો લીક થઈ છે, તેમાં તેઓ ક્યાંકને ક્યાંક તાણમાં દેખાય છે. આપ પણ જુઓ :

મંદિરે પહોંચ્યાં પ્રીતિ
બૉલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિંટા શનિવારે રાત્રે જુહૂ ખાતેના મુક્તેશ્વર મંદિરે પહોંચ્યા હતાં.

લાલ ચૂંદડી ઓઢી
પ્રીતિ ઝિંટા કારમાં લાલ ચૂંદડી ઓઢીને બેઠેલા હતાં.

ટેંશનમાં છે પ્રીતિ?
કારમાં જે રીતે પ્રીતિ ઝિંટા બેઠેલા જણાય છે, તેનાથી લાગે છે કે તેઓ કોઇક ટેંશનમાં છે.

મંદિર તરફ
પ્રીતિ ઝિંટા કારમાંથી ઉતર ચૂંદડી ઓઢીને જ મંદિર તરફ રવાના થયાં.

ચહેરો છુપાવતાં પ્રીતિ
પ્રીતિ ઝિંટાએ મંદિરમાં જઈને પણ ચૂંદડી હટાવી નહીં અને તેના વડે પોતાનો ચહેરો છુપાવતા રહ્યાં.

તર્ક-વિતર્ક
પ્રીતિ ઝિંટા દ્વારા આમ ચહેરો છુપાવાતાં અનેક તર્ક-વિતર્કો શરૂ થયાં છે.












Click it and Unblock the Notifications
