બાર બાર દેખો માટે આ અભિનેત્રીનો સપોર્ટ, પોસ્ટ કરી Bra Less તસ્વીર

કેટરીના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની આવનારી ફિલ્મ બાર બાર દેખો પર આખરે સેન્સર બોર્ડની કાતર ફરી વળી છે. સેન્સર બોર્ડે ફિલ્મના કેટલાક સીન પર આપતી જણાવી છે. જેમાં મહિલાઓએ બ્રા પહેરી હતી. ફિલ્મના મેકર્સ કોઈ જ વિવાદ નથી થવા દેવા માંગતા એટલા માટે તેમને તે સીન ફિલ્મમાંથી હટાવી નાખ્યા છે.

હવે સેન્સર બોર્ડના આ નિર્ણયનો બિગ બોસના પ્રતિસ્પર્ધી પ્રિયા માલિકે વિરોધ દર્શાવ્યો છે. આ વિરોધ તેમને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બ્રા લેસ તસ્વીર નાખીને દર્શાવ્યો છે.

baar baar dekho

આ તસ્વીર પોસ્ટ કરીને પ્રિયા મલિકે લખ્યું છે કે "Because wearing a visible #bra would be indecent. #FreeTheNipple." પ્રિયાએ આ ફિલ્મનું સમર્થન કરતા પોતાની ડ્રેસની અંદર કઈ જ પહેર્યું નથી અને તસ્વીર પોસ્ટ કરી છે.

આપણે જણાવી દઈએ કે આવું પહેલીવાર નથી થયું કે સેન્સર બોર્ડએ ફિલ્મ પર કાતર ચલાવી હોય. આ પહેલા પણ તેઓ બીજી ફિલ્મો પાર પોતાની કાતર ચલાવી ચુક્યા છે. સવિતા ભાભીનું નામ કેટરીના કૈફની આવનારી ફિલ્મ બાર બાર દેખોમાં હતું. તેના કારણે સેન્સર બોર્ડે તરત જ તેને કટ કરવાનું કહી દીધું.

baar baar dekho

સૂત્રો અનુસાર સવિતા ભાભીનું નામ ફિલ્મમાં મજાકના અંદાઝમાં લેવામાં આવ્યું છે પરંતુ સેન્સર બોર્ડે તેને હટાવવાનું કહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X