
પ્રિયંક-નિકે ભાંગ પીને હોળીની કરી ઉજવણી, ફેન્સ સાથે શેર કરી તસ્વિરો
પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે ભારતમાં નિક જોનાસની પહેલી હોળીની ઉજવણી કરી હતી અને એક પોસ્ટ શેર કરતી વખતે પ્રિયંકાએ લખ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી આપણે ફક્ત રંગોમાં ડૂબી જઇએ છીએ. બધાને હોળીની શુભકામના.
તે જ સમયે, એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ ભાંગની મજા માણી રહ્યા છે. આ વીડિયોમાં પ્રિયંકા તેના પરિવાર અને મિત્રો સાથે એન્જોય કરી રહી છે.

2018માં કર્યા લગ્ન
પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે 2018 માં લગ્ન કર્યા હતા અને ત્યારબાદ બંનેએ લગભગ તમામ તહેવારો સાથે મળીને ઉજવ્યાં હતાં. આ વખતે નિક ખાસ કરીને હોળીની ઉજવણી માટે ભારત આવ્યો હતો.

બાળકો સાથે મસ્તી
બાળકો ડોલ ભરી ભરીને તેમના પણ પાણી નાખી રહ્યા છે.

એન્જોય
પ્રિયંકા અને નિક બંને ખૂબ જ મસ્તીના મૂડમાં છે.

નિશાનો બન્યા
છટકી જવા માટે ખૂબ પ્રયત્ન કર્યા પછી પણ નિક જોનાસ અને પ્રિયંકા ચોપડા બાળકોના આ જૂથનું નિશાન બન્યા હતા.

ઇશા અંબાણીની પાર્ટી
ઇશા અંબાણીની હોળી પાર્ટીની પ્રિયંકા અને નિકની બીજી એક શાનદાર તસવીર.

વાયરલ તસવિર
નિકની આ તસવીર એકદમ વાયરલ હતી જેમાં તે પ્રિયંકા ચોપરાના કપડામાં હાથ લૂછતા જોવા મળી રહ્યો હતો.
આ પણ વાંચો: Pics: પ્રિયંકા-નિકે ભારતમાં મનાવી પોતાની પહેલી હોળી, સાથે દેખાઈ કેટરીના