પતિ નિક જોનસ સાથે 145 કરોડના મહેલમાં રહે છે પ્રિયંકા ચોપડા, Pics જોઈને ફાટી જશે આંખો

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ હાલમાં પોતાના ઘર માટે ચર્ચામાં છે. જુઓ ફોટા.

છેલ્લા ત્રણ વર્ષથી પ્રિયંકા ચોપડા પોતાની ફિલ્મોથ વધુ તેના અંગત જીવન માટે ચર્ચામાં રહી છે. પ્રિયંકા ચોપડા અને નિક જોનસની જોડી હંમેશાથી સમાચારોમાં છવાયેલી રહે છે. આ વખતે પણ બૉલિવુડનુ આ સુંદર કપલ પોતાના ઘર માટે ચર્ચામાં છે. પ્રિયંકા ચોપડાએ વર્ષ 2018માં નિક જોનસ સાથે લગ્ન કર્યા હતા. બંને હાલમાં લૉસ એન્જેલસમાં સાથે રહે છે. પ્રિયંકા ચોપડાએ લૉસ એન્જેલસમાં સેનન ફર્નેંડો વેલીમાં એક મોટુ મેશન એટલે કે ઘર ખરીદ્યુ છે. કે જે એક મહેલનુ મોટુ ઉદાહરણ છે. લૉકડાઉન દરમિયાન પ્રિયકા ચોપડાએ પોતાના ઘરના ઘણા ફોટા પોસ્ટ કર્યા હતા. જો તમે આની કિંમત જાણી જશો તો આ ઘર પરથી તમારી નજર પણ નહિ હટે.

લૉસ એન્જેલસમાં રહે છે પ્રિયંકા-નિક

લૉસ એન્જેલસમાં રહે છે પ્રિયંકા-નિક

2019માં લૉસ એન્જેલસના સેન ફર્નેંડો વેલીમાં પ્રિયંકા ચોપડા અને નિક જોનસે પોતાના માટે ઘર ખરીદ્યુ હતુ જેની કિંમત છે 20 મિલિયન ડૉલર. તે 20,000 વર્ગફૂટમાં ફેલાયેલુ છે.

પ્રિયંકા ચોપડાનુ 145 કરોડનુ ઘર

પ્રિયંકા ચોપડાનુ 145 કરોડનુ ઘર

20 મિલિયન ડૉલરના હિસાબે ઘરની કિંમત થાય છે 145 કરોડ આસપાસ. જ્યાં 7 બેડરૂમ અને 11 બેડરુમ સાથે સ્વીમિંગ પુલ અને બધા પ્રકારની લક્ઝરી સુવિધા છે.

પ્રિયંકા ચોપડા અને નિક જોનસનુ ઘર

પ્રિયંકા ચોપડા અને નિક જોનસનુ ઘર

પ્રિયંકા ચોપડા અને નિક જોનસના ઘરમાં મ્યુઝિક રૂમથી લઈને થિયટર સુધીની બધી સુવિધાઓ હાજર છે. સ્પેસ હોવાના કારણે આ ઘણુ મોટુ અને સુંદર દેખાય છે.

પ્રિયંકા ચોપડાનુ ઘર

પ્રિયંકા ચોપડાનુ ઘર

પ્રિયંકા ચોપડા ઘણી વાર આ ઘરનો પોતાના ફોટોશૂટ માટે પણ ઉપયોગ કરે છે.

પરિવાર માટે મોટુ ઘર

પરિવાર માટે મોટુ ઘર

પ્રિયંકા અને નિકે મોટુ ઘર એટલા માટે પણ લીધુ છે કારણકે પરિવાર અહીં સાથે રહી શકે. બધા લોકો તહેવારમાં પાર્ટી પણ કરી શકે.

પરિવાર સાથે પાર્ટી

પરિવાર સાથે પાર્ટી

તમે આ ફોટામાં જોઈ શકો છો કે કેવી રીતે પ્રિયંકા ચોપડા પોતાના પરિવાર સાથે પાર્ટી કરતી દેખાઈ રહી છે.

જૂના ઘરની આટલી કિંમત

જૂના ઘરની આટલી કિંમત

ઉલ્લેખનીય છે કે નિક જોનસે આ પહેલા પોતાના જૂનુ ઘર 6.5 મિલિયન ડૉલરમાં ખરીદ્યુ હતુ. જેને બંનેએ 6.9 મિલિયન ડૉલરમાં વેચ્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X