Pics : ‘ઝંજીરનું શૂટિંગ પૂર્ણ, હું પાછી આવી ગઈ છું’
મુંબઈ, 13 મે : બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ સોમવારે તેમની આગામી ફિલ્મ ઝંજીર માટેનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. ઝંજીર 1973માં આવેલી ફિલ્મની રીમેક છે.
છેલ્લે બર્ફી ફિલ્મમાં નજરે પડનાર પ્રિયંકા ચોપરા સંગીત અને અભિનંય બંને ક્ષેત્રે કૅરિયરને એક સાથે સાચવી રહ્યાં છે અને તેમણે નિયમિત રીતે ટ્વિટર ઉપર ન રહેવા બદલ ફૅન્સ પાસે માફી માંગી છે.
30 વર્ષીય પ્રિયંકાએ ટ્વિટ કર્યું - પોતાની ગેરહાજરી માટે માફી માંગુ છું. મને કેટલાંક કામ પતાવવાના હતાં, પરંતુ હું પાછી આવી ગઈ છું. ઝંજીર ફિલ્મનું છેલ્લા દિવસનું શૂટિંગ પૂરૂ થયું. ઝંજીર ફિલ્મમાં પ્રિયંકા ચોપરા રામચરણ તેજા અને સંજય દત્ત સાથે નજરે પડનાર છે.
આવો જોઇએ ઝંજીર ફિલ્મમાં પ્રિયંકા ચોપરાની તસવીરી ઝલક.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા













Click it and Unblock the Notifications
