બદમાશ બબલી પ્રિયંકા જોવા મળશે દેવીના અવતારમાં

મુંબઈ, 17 એપ્રિલ : બૉલીવુડના દમદાર અભિનેત્રીઓમાંના એક પ્રિયંકા ચોપરાના સિતારાઓ હાલ બુલંદીએ છે. દર્શકો તેમને અનેક સ્વરૂપે જોઈ ચુક્યાં છે. કાતિલ, રોમાંટિક, દેશી ગર્લ જેવા રૂપોમાં નજરે પડી ચુકનાર પ્રિયંકા ચોપરા હવે લોકો સામે એક દેવીના અવતારમાં આવી રહ્યાં છે.

priyanka-chopra

હા જી. પ્રિયંકા ચોપરાએ પેપ્સી માટે એક જાહેરખબર કરી છે કે જેમાં તેઓ એક દેવીના અવતારમાં દેખા દેશે. આ જાહેરાત ખાસ આઈપીએલ માટે શૂટ કરાઈ છે.

આ જાહેરાતમાં પ્રિયંકા ચોપરાએ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની સાડી તથા ભારે જ્વૅલરી પહેરી છે કે જેથી તેઓ એક દેવી સ્વરૂપે દેખાશે. પ્રિયંકા પોતાના આ રોલથી ખૂબ ખુશ છે.

નોંધનીય છે કે તાજેતરમાં જ પ્રિયંકાએ એક ડિઝની કૅરેક્ટરને પોતાનો અવાજ પણ આપ્યો છે. એમિમેશન ફિલ્મ પ્લેન્સ્ના પાત્ર ઈશાણિને પ્રિયંકાએ પોતાના અવાજથી સજાવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X