મેડમ તુસાદમાં લાગ્યુ પ્રિયંકા ચોપડાનું વધુ એક સ્ટેચ્યુ, બારીકાઈથી બનાવાઈ વેડિંગ રિંગ
મંગળવારે લંડનના પ્રસિદ્ધ મેડ તુસાદ મ્યુઝિયમમા બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનસનું બીજુ એક મીણનું સ્ટેચ્યુ લગાવવામાં આવ્યુ.
મંગળવારે લંડનના પ્રસિદ્ધ મેડ તુસાદ મ્યુઝિયમમા બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનસનું બીજુ એક મીણનું સ્ટેચ્યુ લગાવવામાં આવ્યુ. તમને જણાવી દઈએ કે આ મ્યુઝિયમમાં દુનિયાભરના બધા પ્રસિદ્ધ સ્ટાર્સના સ્ટેચ્યુ છે. પ્રિયંકા મેડમ તુસાદ સાથે ફોર ફિગર પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી. આના માટે પ્રિયંકાના ન્યૂયોર્ક સિટીના ખાનગી એપાર્ટમેન્ટમાં વર્ષ 2018થી કામ થઈ રહ્યુ હતુ.

પહેલા સામે આવી ચૂક્યુ છે પ્રિયંકાનું એક સ્ટેચ્યુ
મેડમ તુસાદની અધિકૃત વેબસાઈટ પર આવેલા એક નિવેદન અનુસાર આ વર્ષન શરૂઆતમાં પ્રિયંકાનુ પહેલુ સ્ટેચ્યુ સામે આવ્યા બાદથી ફેન્સને એ વાતની રાહ હતી કે મેડમ તુસાદમાં પ્રિયંકાનું બીજુ સ્ટેચ્યુ ક્યારે આવશે. આજે અમે આનુ અનાવરણ કરી રહ્યા છે. પ્રિયંકા મેડમ તુસાદ સાથે પોતાની ફોર ફિગર પર કામ કરી રહી છે.
|
પ્રિયંકાના સ્ટેચ્યુમાં બારીકાઈથી બનાવવામાં આવી વેડિંગ રિંગ
પ્રિયંકાના આ લેટેસ્ટ સ્ટેચ્યુમાં તેની ડાયમંડની વેડિંગ રિંગને ઘણી બારીકાઈથી બનાવવામાં આવી છે. આમાં અમુક ડાયમંડના રેપ્લિકા લગાવવામાં આવ્યા છે. પ્રિયંકાનો આ લુક તેના 2017ના ગોલ્ડ ગ્લોબ લુકથી મળતો આવે છે જેમાં તેણે રેફ લૉરેનનું ગોલ્ડન ગાઉ પહેર્યુ છે. પ્રિયંકાનું આ સ્ટેચ્યુ હુબહુ તેના જેવુ દેખાઈ રહ્યુ છે. તમને જણાવી દઈએ કે લંડનના તુસાદ ઉપરાંત પ્રિયંકાના ફેન્સને તેના સ્ટેચ્યુ ન્યૂયોર્ક, સિડની, સિંગાપોર, બેંગકોક અને હોંગકોંગમાં જોવા મળી શકે છે.

પીએમ બનવા ઈચ્છે છે પ્રિયંકા
પ્રિયંકાએ થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યુમાં પોતાના સપના વિશે પૂછાયેલા એક સવાલના જવાબમાં કહ્યુ કે તે ભારતની પ્રધાનમંત્રી બનવા ઈચ્છે છે. વળી તે એ પણ ઈચ્છે છે કે તેના પતિ નિક જોનસ અમેરિકી રાષ્ટ્રપતિ બને. ઈન્ટરવ્યુમાં પોતાની રાજીકય આકાંક્ષાઓ વિશે વાત કરતા પ્રિયંકાએ કહ્યુ ક હું ભારતના પ્રધાનમંત્રીની દોડમાં શામેલ થવા ઈચ્છીશ.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
