Oops Moment: પ્રિયંકા ચોપડા પારદર્શી ડ્રેસથી થઈ પરેશાન, હેન્ડબેગથી પોતાને બચાવી
77માં ગોલ્ડન ગ્લોબ અવોર્ડ સમારંભ દરમિયાન પ્રિયંકા પોતાના ડ્રેસના કારણે સમાચારોમાં છવાયેલી રહી. જ્યાં તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બનતા બનતા બચી ગઈ.
ઘણી વાર જોવામાં આવે છે કે બોલિવુડ સ્ટાર્સ શાનદાર કપડાના કારણે ચર્ચામાં આવી જાય છે અને લોકો તેમને ફોલો કરે છે. પરંતુ ઘણી વાર આ જ કપડા તેમના માટે મુશ્કેલીનુ કારણ પણ બની જાય છે. બસ આ જ નઝારો હાલમાં પ્રિયંકા ચોપડા સાથે જોવા મળ્યા જ્યારે તે પતિ નિક જોનસ સાથે આવી હતી. પ્રિયંકા નિક સાથે 77માં ગોલ્ડન ગ્લોબ અવોર્ડમાં પહોંચી હતી.

માંડ માંડ બચી
પ્રિયંકા ચોપડા ઉપ્સ મોમેન્ટનો શિકાર બનતા બનતા બચી ગઈ. તેના આ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

દેખાઈ અસહજ
કેમેરા મેન્સ સામે જોઈને તે ઘણી અસહજ થઈ રહી હતી. તેને ખબર હતી કે તેનો ડ્રેસ તેને સાથ નથી આપી રહ્યો.

પારદર્શી કપડા
પ્રિયંકા ચોપડાનો આ ડ્રેસ શાનદાર હતો પરંતુ ક્યાંક ક્યાંક પારદર્શી હોવાના કારણે તેને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

નિક જોનસે પકડ્યો હાથ
જો કે નિક જોનસ તેની સાથે હતા અને તે પ્રિયંકાનો હાથ પકડીને આગળ વધતા રહ્યા.

બેગથી કર્યુ પ્રોટેક્ટ
પ્રિયંકા ચોપડાએ એક હેન્ડ બેગ લીધી હતી જેમાં તેણે ખુદને ઉપ્સ મોમેન્ટનો શિકાર થતા બચાવી.












Click it and Unblock the Notifications
