પ્રિયંકા ચોપડાએ એપી ફીઝ માટે કરાવ્યું લેટેસ્ટ ફોટોશૂટ
બોલિવૂડથી હોલિવૂડમાં પહોચી ચુકેલી પ્રિયંકા ચોપડા આજે ફિલ્મમાં સફળતાની ગેરંટી બની ચુકી છે. પ્રિયંકા ચોપડા હવે હોલિવૂડમાં પણ એક ફેમસ ચેહરો બની ચુકી છે પ્રિયંકા ચોપડાની બ્રાંડ વેલ્યુમાં પણ ખાસો એવો વધારો થયો છે.
પ્રિયંકા ચોપડા હાલ માયામીમાં, તેની પહેલી હોલીવૂડ ફિલ્મ બેવોચના શૂટિંગમાં વ્યસ્ત છે. પ્રિયંકા ચોપરા હાલ અમેરિકન ટેલિવિઝન સિરીયલ ક્વાંટિકો પણ કામ કરી ચુકી છે અને તેની આગળની સીરીઝ પણ ટુંક સમયમાં ચાલુ થઇ શકે તેમ છે.
બોલિવૂડની વાત કરવામાં આવે તો પ્રિયંકા ચોપરા છેલ્લે જય ગંગાજળ ફિલ્મમાં દેખાઈ હતી. આ ફિલ્મ વધુ ચાલી ના હતી પરંતુ ફિલ્મ માં પ્રિયંકાના અભિનયના ખુબ વખાણ થયા હતા. પાછલા વર્ષે પ્રિયંકા ચોપરાની દિલ ધડકને દો અને બાજીરાવ મસ્તાની ફિલ્મ આવી હતી, જેને સારો નફો કર્યો હતો અને લોકોને ખુબ જ પસંદ પણ આવી હતી.
હાલમાં જ પ્રિયંકા ચોપડા એ એપી ફીઝ માટે એક ફોટોશૂટ કરાવ્યું છે જે ખુબ જ રસપ્રદ છે. તો ચાલો જુઓ પ્રિયંકા ચોપડા નું એપી ફીઝ માટેનું ફોટોશૂટ...

પ્રિયંકા ચોપડા
બોલીવુડની માદક અભિનેત્રી અને પૂર્વ મિસવર્લ્ડ પ્રિયંકા ચોપડાએ હાલમાં જ એક સેક્સી ફોટોશૂટ કરાવ્યું છે.

પ્રિયંકા ચોપરા
બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હૉલીવુડમાં પણ પગરણ કરી ચુક્યાં છે. બે મ્યુઝિક આલબમ, મૅગેઝીન કવર્સ તથા અનેક હૉલીવુડ ઇવેંટ્સમાં પણ તેઓ સક્રિય છે

પ્રિયંકા ચોપરા
ઐશ્વર્યા રાય, સોનમ કપૂર તથા કૅટરીના કૈફ જેવી અભિનેત્રીઓને માત આપી છે.

પ્રિયંકા ચોપરા
બૉલીવુડ અને સાથે જ હૉલીવુડ કૅરિયર પણ ધમધોકાર ચાલી રહ્યું છે.

પ્રિયંકા ચોપરા
હાલ તો પ્રિયંકા ચોપરા ન્યૂયોર્કમાં રહીને પોતાની આ આવનારી સિરીયલનું ભારોભાર પ્રમોશન કરી રહી છે.

પ્રિયંકા ચોપરા
પ્રિયંકાની એક્ટિંગ અને તેનું કેરેક્ટ લોકોનું તેના પ્રત્યે ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે.

પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા એ એપી ફીઝ માટે કરાવેલું ફોટોશૂટ થોડું યુનિક અને સ્વીટ લાગી રહ્યું છે.

પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપરાએ વર્ષ 2000માં વિશ્વ સુંદરીનો ખિતાબ જીત્યો હતો. આ ખિતાબ જીતનાર તેઓ સૌથી ઓછા વયના મહિલા હતાં.

પ્રિયંકા ચોપડા
વર્ષ 2003માં પ્રિયંકાએ ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો. તેમની પ્રથમ ફિલ્મ ધ હીરો હતી. તેમા તેઓનો સાઇડ રોલ હતો, પરંતુ તે જ વર્ષે તેમનો લીડ રોલ ધરાવતી ફિલ્મ અંદાઝ રિલીઝ થઈ કે જે સફળ રહી.

પ્રિયંકા ચોપડા
વર્ષ 2004માં પ્રિયંકાએ ઐતરાઝ ફિલ્મમાં નેગેટિવ રોલ કર્યો અને ઍવૉર્ડ મેળવ્યો.

પ્રિયંકા ચોપડા
વર્ષ 2008માં આવેલ ફૅશન ફિલ્મે પ્રિયંકાના કૅરિયરને ઉંચો મુકામ આપ્યો. આ ફિલ્મ માટે તેમણે નેશનલ ઍવૉર્ડ મેળવ્યો.

પ્રિયંકા ચોપડા
ઐતરાઝ બાદ મુઝસે શાદી કરોગી, ક્રિષ અને ડૉન ફિલ્મોની સફળતાએ પ્રિયંકાને બૉલીવુડની અગ્રણી અભિનેત્રીઓમાં લાવી મુકી.

બોલિવૂડ થી હોલિવૂડ
બોલિવૂડ થી હોલિવૂડ માં પહોચી ચુકેલી પ્રિયંકા ચોપડા આજે ફિલ્મમાં સફળતાની ગેરંટી બની ચુકી છે.

પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા હાલ માયામીમાં, તેની પહેલી હોલીવૂડ ફિલ્મ બેવોચના શૂટિંગમાં વ્યસ્ત છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
