Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કંઇક આ રીતે પ્રિયંકા ચોપડાએ 40 દિવસમાં કમાયા 100 કરોડ!

100 કરોડ આ આંકડો એટલો મોટો છે કે લોકોને આ પૈસા કમાતા વર્ષો લાગી જાય છે ત્યારે હોલીવૂડ અને બોલીવૂડની સુપર કૂલ, સુપર હોટ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ આ કામ બસ 40 જ દિવસમાં કરી બતાવી દીધુ છે કે કશું પણ અશક્ય નથી!

તો કેવી રીતે પ્રિયંકાએ કમાયા 100 કરોડ તે પણ 40 જ દિવસમાં તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં. અને સાથે જ જુઓ પ્રિયંકાનો લેટેસ્ટ ફોટોશૂટ જેમાં તે લાગી રહી છે હોટ, સેક્સી અને ગ્લેમરસ. તો જુઓ આ તસવીરો...

કેવી રીતે કમાયા 100 કરોડ

કેવી રીતે કમાયા 100 કરોડ

મુંબઇ મિરરની વાત માનીએ તો પ્રિયંકા ચોપડાએ તેની 40 દિવસની ભારતની યાત્રા દરમિયાન 24 જાહેરાત બનાવતી કંપની સાથે કોન્ટ્રેક્ટ સાઇન કર્યા છે.

બિગ બ્રાન્ડ

બિગ બ્રાન્ડ

આ તમામ તેવી કંપનીઓ છે જે વિદેશોમાં અને ભારતમાં મોટું નામ ધરાવે છે.

પ્રિયંકાની કરોડોની કમાણી

પ્રિયંકાની કરોડોની કમાણી

અને આ તમામ કંપનીઓ પ્રિયંકા ચોપડાને પ્રમોશન માટે મોં માંગી કિંમત આપવા તૈયાર છે.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા

નોંધનીય છે કે હોલીવૂડમાં પ્રિયંકાની એન્ટ્રીએ તેને વિદેશો અને ભારત બન્નેમાં પ્રસિદ્ધ કરી દીધી છે.

કંપનીઓ

કંપનીઓ

અને આ વાતનો ફાયદો ઉઠાવવા માટે કંપનીઓએ પ્રિયંકા પર પોતાની પસંદ ઉતારી છે.

પ્રિયંકાની ધૂમ કમાણી

પ્રિયંકાની ધૂમ કમાણી

તો બીજી તરફ પ્રિયંકાએ પણ 40 જ દિવસમાં આ તમામ એડનું શૂટિંગ એક પછી એક કરીને પોતાનું બેંક બેલેન્સ વધારવાનું શરૂ કરી દીધુ છે.

પ્રિયંકા

પ્રિયંકા

આ માટે જ કરીને પ્રિયંકા હાલ કરી રહી છે અનેક જાણીતી બ્રાન્ડ અને મેગેઝિનના કવરપેઝ અને પ્રમોશન માટે શૂટિંગ

પ્રિયંકા

પ્રિયંકા

જેમાં પ્રિયંકાની કામણગારી કાળા અને હોટ લૂક કવરપેઝ પર ધૂમ મચાવી રહ્યા છે.

પ્રિયંકા

પ્રિયંકા

બેવોચ ફિલ્મની આ સ્ટાર પોતાના ટાઇટ શૂટિંગમાં વ્યસ્ત હોવા છતાં સમય મળતા જ એડ શૂટિંગ કરીને ધૂમ કમાણી કરી રહી છે.

પ્રિયંકા

પ્રિયંકા

ત્યારે પ્રિયંકા ચોપડાની બિઝનેસ સેન્સ અને કામ પ્રત્યેના તેના ડેડિકેશન અને ફોકસના વખાણ તો કરવા જ રહ્યા.

પ્રિયંકા

પ્રિયંકા

અને એક સાથે 40 દિવસમાં 24 જાહેરાતોનું પ્રમોટિંગ કરવું તે વસ્તુ દેખાય એટલી સરળ પણ નથી.

પ્રિયંકા

પ્રિયંકા

પણ પ્રિયંકા ચોપડા હંમેશા તેવી જ વસ્તુ કરશે જે અશક્ય હોય અને આ વાત તે પોતે પણ એક ઇન્ટરવ્યૂમાં સ્વીકારી ચૂકી છે.

પ્રિયંકા

પ્રિયંકા

અને આ જ કારણ છે કે પ્રિયંકા બોલીવૂડની એક યુનિક હિરોઇન અને સેલેબ્રિટી છે જેણે પોતાનું નસીબ પોતે લખ્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X